શોધખોળ કરો

CSK vs GT Final: ફાઇનલ મેચમાં ટકરાશે ચેન્નઇ અને ગુજરાત, જાણો સંભવિત પ્લેઇંગ ઇલેવન?

ઇન્ડિયન પ્રિમિયર 2023 ની ફાઇનલ મેચ આજે, સોમવાર, 29 મે, ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે.

CSK vs GT Playing XI And Head to Head: ઇન્ડિયન પ્રિમિયર 2023 ની ફાઇનલ મેચ આજે, સોમવાર, 29 મે, ચેન્નઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મેચ ગઇકાલે રમાવાની હતી પરંતુ વરસાદના કારણે તે આજના એટલે કે રિઝર્વ ડે પર રમાશે. ચેન્નઈ અને ગુજરાત ટ્રોફી જીતવાથી માત્ર એક ડગલું દૂર છે. આવી સ્થિતિમાં બંને ટીમો પોતાની શ્રેષ્ઠ પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરવા ઈચ્છશે.

બંન્ને ટીમો વચ્ચેનો રેકોર્ડ્સ

ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે, જેમાં ગુજરાતે 3 અને ચેન્નઈ 1માં જીત મેળવી છે. આ સીઝનમાં બંને વચ્ચે બે મેચ રમાઈ છે, જેમાં ચેન્નઈ અને ગુજરાતે 1-1 મેચ જીતી છે.

કુલ 4 મેચોમાં 3 લીગ અને એક પ્લેઓફ મેચ રમાઈ છે. ગુજરાતે ત્રણેય લીગ મેચો જીતી છે, જ્યારે ચેન્નઈએ પ્લેઓફ મેચ જીતી છે. બંને વચ્ચે સીઝનની પ્રથમ લીગ મેચ રમાઈ હતી, જેમાં ગુજરાતનો 5 વિકેટે વિજય થયો હતો. આ પછી બંને ટીમો ક્વોલિફાયર-1માં આમને-સામને આવી જેમાં ચેન્નઈ 15 રને જીતી ગઈ હતી.

ફાઈનલ મેચ માટે બંને ટીમો પોતાની પરફેક્ટ પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારવાનો પ્રયાસ કરશે. જોકે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે બંને ટીમો તેમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર નહીં કરે. બંને ટીમો તેમની અગાઉની પ્લેઈંગ ઈલેવન સાથે મેદાનમાં ઉતરી શકે છે.

ચેન્નઈ સુપર કિંગ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ, રિદ્ધિમાન સહા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, વિજય શંકર, રાશિદ ખાન, નૂર અહેમદ, મોહમ્મદ શમી, મોહિત શર્મા, જોશુઆ લિટલ.

ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવન

ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, શિવમ દુબે, મોઈન અલી, રવિન્દ્ર જાડેજા, દીપક ચહર, મહિષ તિક્ષ્ણા, મતિષ પથિરાના, તુષાર દેશપાંડે.

IPL 2023 Final: જો 'રિઝર્વ ડે' પર પણ ચેન્નઇ અને ગુજરાત વચ્ચેની ફાઇનલ નહી રમાય તો કોણ બનશે ચેમ્પિયન ?, જાણો વિગતો

CSK vs GT, IPL Final: રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ફાઈનલ મેચ રમાઈ શકી ન હતી. વાસ્તવમાં વરસાદને કારણે બંને ટીમો વચ્ચે મેચ રમાઈ શકી ન હતી. જોકે, ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે કે IPL ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. મતલબ, હવે સોમવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ફાઇનલ મેચ રમાશે, પરંતુ જો સોમવારે પણ અમદાવાદમાં વરસાદ પડે અને મેચ ન થાય તો શું થશે. તો પછી વિજેતાની પસંદગી કેવી રીતે થશે?

જો સોમવારે પણ વરસાદ પડે તો?

વાસ્તવમાં જો વરસાદના કારણે રિઝર્વ ડે એટલે કે સોમવારે પણ મેચ યોજાઇ નહી શકે તો લીગ સ્ટેજ પછી જે ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચ પર હશે તેને વિજેતા માનવામાં આવશે. આ રીતે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળની ગુજરાત ટાઇટન્સને ફાયદો થશે અને તે IPL 2023ની ચેમ્પિયન બનશે. ચેન્નઈ સુપર કિંગ્સે નુકસાન સહન કરવું પડશે કારણ કે લીગ તબક્કા પછી ગુજરાત ટાઇટન્સ ટીમ પોઈન્ટ ટેબલમાં ચેન્નઈ સુપર કિંગ્સથી ઉપર હતી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Embed widget