શોધખોળ કરો

CSK vs LSG Live Streaming: ચેન્નાઇની સામે લખનઉનો પડકાર, જાણો ક્યાંરે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ મેચ ?

આ લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ બંનેએ એક-એક મેચ રમી ચૂક્યા છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પ્રથમ મેચમાં જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો

CSK vs LSG Live Streaming Details: આજે IPL 2023ની છઠ્ઠી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટક્કર લખનઉ સુપર જાયન્ટ્સ સામે થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. એકબાજુ ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન ભારતના દિગ્ગજ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં છે, તો બીજીબાજુ કેએલ રાહુલ લખનઉ સુપર જાયન્ટની કેપ્ટનશીપ કરતો દેખાશે. 

આ લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ બંનેએ એક-એક મેચ રમી ચૂક્યા છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પ્રથમ મેચમાં જ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં ચેન્નાઈ આજે પોતાની પહેલી જીત મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે, તો વળી, બીજીબાજુ લખનઉની ટીમે પોતાની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સને ખરાબ રીતે કચડી નાખ્યું હતું. અત્યારે ટીમનું મનોબળ ખુબ છે અને લખનઉ ચેન્નાઈને હરાવીને પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ મેચ ?
ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની આજની મેચ (3 એપ્રિલ) સાંજે 7.30 વાગે શરૂ થશે. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની જુદીજુદી ચેનલો પર જુદીજુદી ભાષાઓમાં કરવામાં આવશે. વળી, આ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ 'Jio Cinema' એપ પર ઉપલબ્ધ રહેશે. આ એપ પર તમે આ મેચને જુદીજુદી ભાષાઓમાં લાઇવ જોઇ શકશો. 

આવી હોઇ શકે છે આજે બન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ ઈલેવન  - 

ચેન્નાઈ સુપર કિંગ્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
ડેવૉન કૉનવે, ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી, બેન સ્ટૉક્સ, અંબાતી રાયુડુ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે/પ્રશાંત સોલંકી, એમએસ ધોની, દીપક ચહર, મિશેલ સેન્ટનર, રાજવર્ધન હેંગરગેકર

લખનઉ સુપર જાયન્ટ્સ સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
કેએલ રાહુલ, કાયલી મેયર્સ, નિકોલસ પૂરન, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, આયુષ બદોની/કે ગૌતમ, માર્ક વૂડ, જયદેવ ઉનડકટ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget