WPL 2023: દિલ્હી કેપિટલ્સ બની ટેબલ ટૉપર, લીગ સ્ટેજ પુરી થયા બાદ જાણો પૉઇન્ટ ટેબલની સ્થિતિ
પૉઇન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબર પર યૂપી વૉરિયર્સની ટીમ રહી છે. આ રીતે દિલ્હી કેપિટલ્સે પ્લેઓફ માટે ક્વૉલિફાય કર્યુ.
WPL 2023 Points Table: વૂમન્સ પ્રીમિયર લીગની આંતિમ મેચ દિલ્હી કેપિટલ્સની સામે યૂપી વૉરિયર્સની ટીમો હતી, આ મેચમાં મેચ લેનિંગની કેપ્ટનશીપ વાળી દિલ્હી કેપિટલ્સે યૂપી વૉરિયર્સને 5 વિકેટથી હરાવી દીધુ હતુ. આ રીતે દિલ્હી કેપિટલ્સની ટીમ ટેબલ ટૉપર બની. જોકે, દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સના 12-12 પૉઇન્ટ્સ છે. પરંતુ સારા રનરેટના કારણે મેગ લેનિંગની ટીમ ફાઇનલમાં પહોંચી ગઇ. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સને એલિમિનેટર મેચ રમવી પડશે.
લીગ મેચ પુરી થયા બાદ પૉઇન્ટ્સ ટેબલની સ્થિતિ -
પૉઇન્ટ્સ ટેબલમાં ત્રીજા નંબર પર યૂપી વૉરિયર્સની ટીમ રહી છે. આ રીતે દિલ્હી કેપિટલ્સે પ્લેઓફ માટે ક્વૉલિફાય કર્યુ. હવે પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરની ટીમની વચ્ચે એલિમીનેટર મેચ રમાશે એલિમીનેટરમાં જીતનારી ટીમનો સામનો ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સ સાથે 26 માર્ચે પુરી થશે. વળી, મુંબઇ ઇન્ડિયન્સ અને યૂપી વૉરિયર્સની વચ્ચે 24 માર્ચે એલિમીનેટર મેચ રમાશે.
𝗗𝗲𝗹𝗵𝗶 𝗖𝗮𝗽𝗶𝘁𝗮𝗹𝘀 👉🏼 THE FIRST-EVER #TATAWPL FINALISTS ❤️💙
— Delhi Capitals (@DelhiCapitals) March 21, 2023
A surreal journey awaits a thrilling end. Bring on March 26 🐯🥺#YehHaiNayiDilli #UPWvDC pic.twitter.com/5kdq6VrpT1
SRK's open arm pose has nothing, i repeat NOTHING, on Meg Lanning's open arm pose.
— Lavanya 🎙️🎥👩🏻💻 (@lav_narayanan) March 19, 2023
AHHHHH! #wpl2023 #TATAWPL pic.twitter.com/b9zAfjoUT2
Overseas players have dominated the inaugural WPL season with the bat 📈#WPL2023 #CricketTwitter pic.twitter.com/lrOlCRa1pJ
— ESPNcricinfo (@ESPNcricinfo) March 22, 2023
Young, bold, and raring to roar 💫
— Delhi Capitals (@DelhiCapitals) March 22, 2023
All the 🔢 behind Alice Capsey's stellar performance from #UPWvDC! #YehHaiNayiDilli #TATAWPL pic.twitter.com/R0uBHO1gWa
❤🔝💙#YehHaiNayiDilli #TATAWPL #UPWvDC pic.twitter.com/9oIGvvtHCf
— Delhi Capitals (@DelhiCapitals) March 21, 2023
Alice entertaining us with the ball 𝐚𝐧𝐝 the bat 👏#YehHaiNayiDilli #TATAWPL #UPWvDC pic.twitter.com/WCnq7uL2x3
— Delhi Capitals (@DelhiCapitals) March 21, 2023
1️⃣8️⃣ seconds of classic 𝐒𝐇𝐀𝐖-ts 🤌#YehHaiNayiDilli pic.twitter.com/KqJFr1Bsf7
— Delhi Capitals (@DelhiCapitals) March 22, 2023
#WPL2023
— The Field (@thefield_in) March 21, 2023
Stepping into the first FINAL of Women's Premier League... ✅
Meg Lanning's Delhi Capitals are the first team to qualify for the title clash, as they top the table.https://t.co/4hTzu4Z4Mg pic.twitter.com/IPnwiMJjgh
𝐓𝐚𝐫𝐠𝐞𝐭 𝐥𝐨𝐜𝐤𝐞𝐝 🎯
— Delhi Capitals (@DelhiCapitals) March 21, 2023
#YehHaiNayiDilli #TATAWPL #UPWvDC pic.twitter.com/KpXuqgNNe9
Another splendid bowling display from our tigresses 💪
— Delhi Capitals (@DelhiCapitals) March 21, 2023
Let's roar in the chase! #YehHaiNayiDilli #UPWvDC #TATAWPL pic.twitter.com/QzbjnCxvxN