શોધખોળ કરો

KKR vs RCB, 1 Innings Highlight: કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ 128 રનમાં ઓલઆઉટ, હસરંગાએ ઝડપી ચાર વિકેટ

કોલકાતા નાઈટ રાઈડર્સ 18.5 ઓવરમાં 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. KKR તરફથી આન્દ્રે રસેલે સૌથી વધુ 25 રન બનાવ્યા હતા.

IPL 2022, KKR vs RCB: IPL 2022 ની છઠ્ઠી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ ફક્ત  128 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. કોલકાતા તરફથી આન્દ્રે રસેલે સૌથી વધુ રન બનાવ્યા હતા.રસેલે 18 બોલમાં 25 રન બનાવ્યા હતા. રસેલે તેની ઇનિંગ્સમાં 3 સિક્સ ફટકારી હતી.  કોલકાતા નાઈટ રાઈડર્સ 18.5 ઓવરમાં 128 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. KKR તરફથી આન્દ્રે રસેલે સૌથી વધુ 25 રન બનાવ્યા હતા. RCB તરફથી વાનિન્દુ હસરંગાએ 4 વિકેટ લીધી હતી. આકાશ દીપે 3, હર્ષલ પટેલે 2 અને મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી હતી. આરસીબીને જીતવા માટે 129 રન બનાવવાની જરૂર છે.

RCB તરફથી  વાનિન્દુ હસરંગાએ  4 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટ લીધી. આ ઉપરાંત આકાશ દીપે 3 અને હર્ષલ પટેલે 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય સિરાજ 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. KKRની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. આકાશ દીપે વેંકટેશ અય્યર અને સિરાજને રહાણેને આઉટ કરીને KKRને મોટો ઝટકો આપ્યો હતો. KKRનો કેપ્ટન શ્રેયસ અય્યર 13 રન બનાવીને મિસ્ટ્રી સ્પિનર ​​હસરંગાનો શિકાર બન્યો હતો. છેલ્લી ઘડીમાં ઉમેશ યાદવે 12 બોલમાં 18 રન ફટકારીને ટીમનો સ્કોર 128 રન સુધી પહોંચાડ્યો હતો. વરુણ ચક્રવર્તી અને ઉમેશ યાદવે છેલ્લી વિકેટ માટે 26 બોલમાં 27 રન જોડ્યા હતા. ઉમેશ છેલ્લી વિકેટ તરીકે 18 રન બનાવીને આઉટ થયો હતો. અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ

ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
અડધી રાત્રે વિપક્ષના ભારે હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું VB-G RAM G બિલ
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
ઉસ્માન હાદીના મૃત્યુ બાદ બાંગ્લાદેશમાં અશાંતિ, અખબારની ઓફિસોમાં આગ ચાંપી, દેશભરમાં હિંસા
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 

ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો

Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે

Embed widget