મુંબઇ અને ચેન્નાઇની સતત હાર પર ઉડી મજાક, ફની મીમ્સ જોઇને તમે પણ હંસી-હંસીને થઇ જશો લોથપોથ, જુઓ.........
સિઝન 15માં મુંબઇ અને ચેન્નાઇએ અત્યાર સુધી 4-4 મેચો રમી છે, અને ચારેય હારી છે, હવે આ હાર પર સોશ્યલ મીડિયા પર યૂઝર્સ સતત બન્ને ટીમોને ટ્રૉલ કરી રહ્યા છે
IPL 2022: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી સક્સેસ બે ટીમો માટે આ વખતની સિઝન 15 એકદમ ખરાબ ચાલી રહી છે. આઇપીએલ 2022માં રોહિતની આગેવાની વાળી મુંબઇ ઇન્ડિયન્સ અને જાડેજાની કેપ્ટનશીપ વાળી ચેન્નાઇ સુપર કિંગ્સને સતત ચાર હારનો સામનો કરવો પડ્યો છે.
સિઝન 15માં મુંબઇ અને ચેન્નાઇએ અત્યાર સુધી 4-4 મેચો રમી છે, અને ચારેય હારી છે, હવે આ હાર પર સોશ્યલ મીડિયા પર યૂઝર્સ સતત બન્ને ટીમોને ટ્રૉલ કરી રહ્યા છે, અને ફની મીમ્સ બનાવીને મજાક ઉડાવી રહ્યાં છે.
#RCBvMI
— ( 𝒯𝓊𝓇𝓀 ) محمد سرفراز🖤 (@sarfarazturki33) April 9, 2022
MI & CSK fans ryt now 😅 pic.twitter.com/EA2nRXgTUd
Csk and Mi fans rn 😭🤏🏻😎#RCBvMI pic.twitter.com/lGF4m3n5BN
— Vansh (@FarziTroll) April 9, 2022
MI and CSK !! #MumbaiIndians #RCBvMI #CSK𓃬 #MIvRCB #MI #IPL2022 pic.twitter.com/X6YIdSiQfA
— sᴀʜɪʙᴅᴇᴇᴘ sɪɴɢʜ (@sahibdeep_1) April 9, 2022
#Csk and #Mi situation this season 😂#IPL2022 #ViratKohli𓃵 #RCBvMI #CSKvSRH pic.twitter.com/dg8ZGzISPw
— SPACE RECORDER 💥 (@Spacetrollers) April 9, 2022
--
આ પણ વાંચો..........
10 વર્ષ બાદ રામનવમી પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, ખરીદી માટે છે શુભ અવસર
ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન
ફ્રિજનું ઠંડુ પાણી પીવો છો ? તો તમને થઈ શકે છે આ ગંભીર સમસ્યા, જાણો
Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો, જાણો ક્યાં નોંધાયા સૌથી વધુ કેસ ?