શોધખોળ કરો

IPL Video: મેચ દરમિયાન ખુશીમાં ને ખુશીમાં ચીયરલીડર્સ પાસે પહોંચી ગયો શખ્સ, ઇશારા કરીને નચાવવા લાગ્યો ને પછી....... જુઓ વીડિયો

દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરના કરોડો ક્રિકેટ ફેન્સ IPLની મજા માણી રહ્યાં છે. હાલમાં સોશ્યલ મીડિયા પર IPL સાથે જોડાયેલા એક વીડિયો જબરદસ્ત રીતે વાયરલ થઇ રહ્યો છે,

Chennai Super Kings Viral Video: દેશમાં અત્યારે ક્રિકેટના મહાકુંભ આઇપીએલ રમાઇ રહી છે. દેશ અને વિદેશના કરોડો ક્રિકેટ ફેન્સ આઇપીએલની મજા માણી રહ્યાં છે, ક્રિકેટના સ્ટેડિયમમાંથી અને સ્ટેડિયમમાંથી અત્યારે ઘણાબધા વીડિયો સામે આવી રહ્યાં છે. હાલમાં જ એક આવો ખાસ વીડિયો સામે આવ્યો છે જે ચીયરલીડર્સના ડાન્સનો છે. 

દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશભરના કરોડો ક્રિકેટ ફેન્સ IPLની મજા માણી રહ્યાં છે. હાલમાં સોશ્યલ મીડિયા પર IPL સાથે જોડાયેલા એક વીડિયો જબરદસ્ત રીતે વાયરલ થઇ રહ્યો છે, જેમાં ચેન્નાઇનો એક ફેન ચીયરલીડર્સની પાસે જઇને ડાન્સ કરતો દેખાઇ રહ્યો છે. જુઓ વીડિયો.... 

તાજેતરમાં જ લખનઉના ઇકાના સ્ટેડિયમમાં ચેન્નાઇ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની વચ્ચે આઇપીએલની મેચ રમાઇ હતી, આ મેચમાં એક સ્ટેડિયમનો નજારો જોવા મળ્યો. ચેન્નાઇ સુપર કિંગ્સનો એક ફેન્સ ચેન્નાઇની ટીશર્ટ પહેરીને સ્ટેડિયમમાં ઉભેલો છે, તેની સામે ત્રણ ચીયરલીડર્સ ડાન્સ કરી રહી છે, આ દરમિયાન તે ફેન્સ ચીયરલીડર્સ ઇશારા કરી રહ્યો છે અને તેના જેવા જ ડાન્સ સ્ટેપ્સ કરવા માટે કહી રહ્યો છે, બાદમાં ફેન્સ અને ચીયરલીડર્સ બન્ને ડાન્સ સ્ટેપ્સ પર ઠૂમકા લગાવી રહ્યાં છે. આ જોઈને સ્ટેડિયમમાં હાજર ક્રિકેટ ચાહકો સીટી મારતા જોવા મળે છે. તે જ સમયે, આ વીડિયો સોશિયલ મીડિયા પર દરેકને પસંદ આવી રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી

પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Embed widget