શોધખોળ કરો

IPLમાં રાશિદ ખાનની 'સ્નેક શૉટ' સિક્સર, બૉલ ગયો સ્ટેડિયમની બહાર, બૉલર પણ રહી ગયો દંગ, જુઓ Video

ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા રાશિદ ખાને ઇન્સ્ટાગ્રામ દ્વારા એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે 'સ્નેક શૉટ'ના નવા વર્ઝનનું પ્રદર્શન કર્યું હતું

Rashid Khan New Snake Shot: રાશિદ ખાન અત્યાર સુધી IPL 2024માં બહુ અસરકારક સાબિત થયો નથી, પરંતુ હાલમાં રાશિદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખૂબ જ વિચિત્ર રીતે શૉટ રમતો જોવા મળી રહ્યો છે. તમે આ શૉટને રાશિદ ખાનના 'સ્નેક શૉટ'નું નવું વર્ઝન પણ કહી શકો છો. રાશિદનો શૉટ એવો હતો કે બૉલર પણ તેના વખાણ કરવા મજબૂર થઈ ગયા. ખરેખરમાં, રાશિદ ખાને આઇપીએલમાં આ નવો 'સ્નેક શૉટ' શોધ્યો છે. 

ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા રાશિદ ખાને ઇન્સ્ટાગ્રામ દ્વારા એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે 'સ્નેક શૉટ'ના નવા વર્ઝનનું પ્રદર્શન કર્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે રાશિદ પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ દરમિયાન તે પહેલા ઝડપી બૉલરની સામે વલણ અપનાવે છે અને પછી લગભગ ત્રણેય સ્ટમ્પ છોડીને ઓફ સાઈડ પર ઉભો રહે છે.

રાશિદ ખાનના સ્ટમ્પ જોઈને બૉલર બોલને સીધો સ્ટમ્પ પર ફેંકવાનો પ્રયાસ કરે છે. બૉલર સ્ટમ્પ લાઇન પર બરાબર બૉલિંગ કરે છે પરંતુ રાશિદ 'સ્નેક શૉટ' રમીને અદભૂત અંદાજમાં તે સ્ટમ્પ લાઇન પર બોલને ફટકારે છે. રાશિદનો આ શોટ ખરેખર જોવા જેવો છે.

View this post on Instagram
 
A post shared by Rashid Khan (@rashid.khan19)

આયર્લેન્ડના જોશુઆ લિટલ, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર સ્પેન્સર જોન્સન સહિત ઘણા લોકોએ કરામતી ખાનના નામથી જાણીતા રાશિદના આ વીડિયો પર કોમેન્ટ કરી હતી. રાશિદના આ શૉટને જોઈને મોટાભાગના લોકો હસી રહ્યા છે, જ્યારે ઘણા તેના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

આઇપીએલ 2024માં અત્યાર સુધી આવું રહ્યું છે રાશિદ ખાનનું પ્રદર્શન 
રાશિદે આ સિઝનમાં અત્યાર સુધી ગુજરાત માટે 9 મેચ રમી છે, જેમાં તેણે 31.63ની એવરેજથી માત્ર 8 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન તેણે 7.44ની ઇકોનોમી પર રન આપ્યા છે. આ સિવાય બેટિંગ કરતી વખતે તેણે 21 અને 147.37ની એવરેજથી 84 રન બનાવ્યા છે, જેમાં હાઈ સ્કોર 31 રન હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 

'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે

UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે

ABP Premium

વિડિઓઝ

Exclusive : BZ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસોRBI New Governor: RBIના નવા ગવર્નર બનશે સંજય મલ્હોત્રા, 11 ડિસેમ્બરથી ચાર્જ સંભાળશેVASECTOMY Scandal in Mehsana | મહેસાણા જિલ્લામાં નસબંધી ઓપરેશન કાંડમાં ખુલાસોLiquor party: હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં દારૂની મહેફિલનો પર્દાફાશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે
UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો

BZ ફાયનાન્સિયલ પોંઝી સ્કીમ મુદ્દે મંત્રી ભીખુસિંહ પરમારનો મોટો ખુલાસો, કહ્યું – મારો પુત્ર એજન્ટ.....

Year Ender 2024: આ છે 2024ના ટોપ 8 IPO, રોકાણકારોને લાગ્યો જેકપોટ, ડબલ થઈ ગયા રૂપિયા

સંજય મલ્હોત્રા હશે RBI ના નવા ગવર્નર, 11 ડિસેમ્બરે સંભાળશે કાર્યભાર 

Embed widget