શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IPL 2023 Opening Ceremony: આઇપીએલ 2023ના સ્વાગત સમારોહમાં કયા-કયા સ્ટાર કરશે પરફોર્મ, ક્યારે શરૂ થશે પહેલી મેચ, જાણો પુરેપુરી ડિટેલ

આ આઈપીએલ સીઝનની પ્રથમ મેચ 31 માર્ચ, શુક્રવારે રમાશે અને તે મેચ પહેલા દર વર્ષની જેમ આઈપીએલની નવી સીઝનનો ભવ્ય ઉદઘાટન સમારોહ પણ થશે, અહીં અમે તમને આઇપીએલ ઓપનિંગ સેરેમનીની તમામ ડિટેલ્સ બતાવી રહ્યાં છીએ.

IPL 2023: આઈપીએલ 2023 શરૂ થવા જઈ રહી છે. આ નવી IPLની સિઝનની પ્રથમ મેચ 31 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને 4 વખતની IPL ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. હાર્દિક પંડ્યા ગુજરાતની કમાન સંભાળશે, તો ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં રહેશે.

આ આઈપીએલ સીઝનની પ્રથમ મેચ 31 માર્ચ, શુક્રવારે રમાશે અને તે મેચ પહેલા દર વર્ષની જેમ આઈપીએલની નવી સીઝનનો ભવ્ય ઉદઘાટન સમારોહ પણ થશે, અહીં અમે તમને આઇપીએલ ઓપનિંગ સેરેમનીની તમામ ડિટેલ્સ બતાવી રહ્યાં છીએ.

આઇપીએલ ઓપનિંગ સેરેમનીની ડિટેલ - 
- IPL 2023 ની ઉદઘાટન સમારંભ એટલે કે સ્વાગત સમારોહ 31 માર્ચ, શુક્રવારના રોજ પ્રથમ મેચની શરૂઆત પહેલા યોજવામાં આવશે. આ વખતે IPLની ઓપનિંગ સેરેમનીમાં કયા સ્ટાર્સ પરફોર્મ કરશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયા પરફોર્મ કરી શકે છે.
- બીજા કેટલાક અન્ય મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટરિના કૈફ, ટાઈગર શ્રોફ અને અરિજિત સિંહ IPL 2023ની ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરી શકે છે. આ કાર્યક્રમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે.
- IPL 2023ની પ્રથમ મેચ હાર્દિક પંડ્યાની ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચાર વખતની IPL ચેમ્પિયન ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.
- આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 2 મેચ રમાઈ છે અને બંને મેચોમાં ગુજરાતે ચેન્નાઈને અનુક્રમે 3 અને 7 વિકેટે હરાવ્યું હતું.
- જ્યારે ગુજરાતે ગત સિઝનમાં IPL ટાઇટલ જીત્યું હતું, ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલ પર 10માંથી 9માં સ્થાને રહી હતી. હવે જોવાનું એ રહેશે કે આ સિઝન કેવી રીતે શરૂ થાય છે.

બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ - 

ગુજરાત ટાઇટન્સ (GT) ની ફૂલ સ્ક્વૉડ - 
હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, ડેવિડ મિલર, શુભમન ગિલ, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, બી સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, જયંત યાદવ, પ્રદીપ સાંગવાન, રાહુલ તેવટિયા, શિવમ માવી, વિજય શંકર, અલઝારી જોસેફ, મોહમ્મદ શમી, નૂર અહેમદ, સાઈ કિશોર, રાશિદ ખાન, યશ દયાલ, કેન વિલિયમસન, જોશુઆ લિટલ, ઓડિયન સ્મિથ, ઉર્વીલ પટેલ, કે.એસ. ભરત અને મોહિત શર્મા.

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની ફૂલ સ્ક્વૉડ - 
એમએસ ધોની (કેપ્ટન), ડેવોન કોનવે, રુતુરાજ ગાયકવાડ, સુભ્રાંશુ સેનાપતિ, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન પ્રિટોરિયસ, મિચેલ સેન્ટનર, કે ભગત વર્મા, મોઈન અલી, રાજવર્ધન હેંગરગેકર, શિવમ દુબે, દીપક ચાહર, મહેશ તિક્ષાના, મુકેશ ચૌધરી, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, અજિંક્ય રહાણે, તુષાર દેશપાંડે, બેન સ્ટોક્સ, મથિશા પથિરાના, શેખ રશીદ, નિશાંત સિંધુ, કાયલ જેમિસન અને અજય મંડલ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ponzi scam: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ, અનેક દેશોમાં કર્યુ રોકાણ

Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું  મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?

ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ

ABP Premium

વિડિઓઝ

Surat Firing Case: ઉધનામાં ધડાધડ બે રાઉન્ડ ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર, જુઓ વીડિયોમાંSurendranagar Group Clash: ચુડામાં તલવારના ઘા ઝીંકી થઈ ભારે મારામારી, શખ્સનું ફાટી ગ્યું માથુંMorbi Metro Accident વંદે ભારત ટ્રેનને નડ્યો અકસ્માત, ગાય અથડાતા થયું નુકસાનRajkot News: સરધારા સાથેના મારામારી કેસમાં PI સંજય પાદરિયાએ  તપાસ અધિકારીને કરી અરજી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ponzi scam: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ, અનેક દેશોમાં કર્યુ રોકાણ
Ponzi scam: મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના કારસ્તાનનો પર્દાફાશ, અનેક દેશોમાં કર્યુ રોકાણ
Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું  મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
Eknath Shinde: મોડી રાત્રે અમિત શાહને મળ્યા શિંદે, CMને બદલે પોતાના માટે માંગ્યું મોટું પદ, પાર્ટી માટે પણ કરી ડિમાન્ડ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઇને ચોંકાવનારા સમાચાર, શું ભારત વિના રમાશે ટુનામેન્ટ?
ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ
ટોલટેક્સ વસૂલવામાં આ રાજ્ય છે સૌથી આગળ, પ્રાઇવેટ કંપનીઓને કેટલી થઇ કમાણી? ગડકરીએ આપ્યો જવાબ
Railway Jobs 2024: રેલવેમાં નોકરી મેળવવા માટેની શાનદાર તક, નજીક છે અરજી કરવાની છેલ્લી તારીખ

WPL 2025: ડિસેમ્બરમાં આ તારીખે ફરીથી થશે હરાજી, આ વખતે યાદીમાં હશે આ દિગ્ગજ ખેલાડીઓ

EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા

Health Tips: જો પેશાબ કરતી વખતે બળતરા થાય તો હોઈ શકે છે આ ગંભીર બીમારી,જાણો લક્ષણો અને કારણો

Embed widget