શોધખોળ કરો

રાજસ્થાન રૉયલ્સના ક્રિકેટરની હૉટ વાઈફનો ધડાકોઃ બટલરને મેં મારા બીજા પતિ તરીકે એડોપ્ટ કર્યો છે...........

રાજસ્થાન રોયલ્સ પોડકાસ્ટ પર બોલતા લારાએ કહ્યું, 'મને લાગે છે કે મેં હવે જોસને મારા બીજા પતિ તરીકે ગણી લીધો છે. મને લુઈસ (બટલરની પત્ની) તરીકે ઓળખવામાં આવી રહી છે. મને લાગે છે કે જોસ બટલરની પત્નીનું નામ આ છે. હું તેને પહેલા ક્યારેય મળી નથી.

IPL 2022ની બીજી ક્વોલિફાયર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેગ્લોરને હરાવીને રાજસ્થાન રોયલ્સ ફાઇનલમાં પહોંચી ગઇ છે. ફાઇનલમાં રાજસ્થાનનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે. રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રસી વાન ડેર ડુસેનની પત્ની લારાએ એક રસપ્રદ નિવેદન આપ્યું છે. લારાએ ઈંગ્લેન્ડના ક્રિકેટર જોસ બટલરને પોતાનો 'બીજો પતિ' ગણાવ્યો છે.

આનું કારણ એ છે કે જ્યારે બટલર બેટિંગ કરી રહ્યો છે, ત્યારે ટીવી સ્ક્રીન પર લારા વાન ડેર ડુસેન ચિયર્સ કરતી જોવા મળી રહી છે.  આવી સ્થિતિમાં ઘણા ચાહકોએ વાન ડેર ડ્યુસેનની પત્ની લારાને બટલરની પત્ની સમજવાની ગેરસમજ કરી છે. આ કારણે લારાએ મજાકમાં જોસ બટલરને તેનો 'બીજો પતિ' ગણાવ્યો હતો.

રાજસ્થાન રોયલ્સ પોડકાસ્ટ પર બોલતા લારાએ કહ્યું, 'મને લાગે છે કે મેં હવે જોસને મારા બીજા પતિ તરીકે ગણી લીધો છે. મને લુઈસ (બટલરની પત્ની) તરીકે ઓળખવામાં આવી રહી છે. મને લાગે છે કે જોસ બટલરની પત્નીનું નામ આ છે. હું તેને પહેલા ક્યારેય મળી નથી.

તે ખૂબ જ રસપ્રદ છે: લારા
લારાએ વધુમાં કહ્યું, 'લોકો સમજે છે કે હું જોસની પત્ની છું. આ એટલા માટે છે કારણ કે હું ઘણીવાર કેમેરામાં કેદ થઇ છું. હું અને ધનશ્રી રાજસ્થાન રોયલ્સને ગ્રાઉન્ડ પર ચીયર કરતા રોકી શકતા નથી. કદાચ આ ઉત્સાહથી લોકો એવું વિચારે છે. લારાએ કહ્યું, 'રોસીને આઇપીએલમાં એટલી મેચ રમવા મળી નથી જેથી હું  તેને ચિયર્સ કરી શકી નથી. તેથી જ હું જોસ બટલરને ચિયર્સ કરીને મેચનો આનંદ માણી રહ્યો છું.

રસી વાન ડેર ડુસેનને વર્તમાન સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી વધુ મેચ રમવા મળી નથી. આરસીબી સામેની ક્વોલિફાયર મેચમાં પણ તેને તક મળી નહોતી.

રાજસ્થાન રૉયલ્સના ક્રિકેટરની હૉટ વાઈફનો ધડાકોઃ બટલરને મેં મારા બીજા પતિ તરીકે એડોપ્ટ કર્યો છે...........

View this post on Instagram
 
A post shared by Lara van der Dussen (@laravdd_25)

આ પણ વાંચો...... 

Mango Festival: જાણો મેંગો મહોત્સવમાં કયા રાજ્યની કઈ કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી ?

Return of Ambassador Car: નવા લૂકમાં ફરી ભારતની સડકો પર દોડશે એમ્બેસેડર કાર, જાણો નવી એમ્બેસેડર કેવી હશે

GT vs RR: આજે ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની ફાઇનલ, ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટ્રોફી માટે જંગ

IPL 2022 Final: જો વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો કેવી રીતે થશે ચેમ્પિયનનો નિર્ણય?

અમદાવાદ: સોલા ભાગવત બ્રિજ પર ટુ-વ્હીલરને કારે મારી ટક્કર, પુલ પરથી નીચે પટકાતા દંપત્તિનું મોત

યોગી સરકારનો આદેશ- મહિલા કર્મચારીઓ પાસે સાંજે સાત વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી મરજી વિના કામ નહી કરાવી શકાય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપના સંગઠનને લઇને મોટા સમચાર, આજે લેવાઇ શકે છે આ મહત્વનો નિર્ણય

New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો

હજુ પણ તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો,  મોદી સરકારે આપી મહત્વની જાણકારી

Accident:વડોદરા હાઇવે પર કાર ડિવાઇડ કૂદી ટ્રક સાથે અથડાતા ભયંકર અકસ્માત, એક જ પરિવારના ત્રણનાં મોત

ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi-Priyanka Sambhal Updates: રાહુલ અને પ્રિયંકાને સંભલમાં અટકાવ્યા...| Abp AsmitaMaharashtra CM :Devendra Fadnavis : હવે મહારાષ્ટ્રમાં ફરી ફડણવીસ સરકાર, DyCMને લઈને મોટા સમાચારRajkot Upleta Fire News: કોટન મીલમાં લાગી જોરદાર આગ| Abp Asmita | 4-12-2024Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજખોરો નિરંકુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપના સંગઠનને લઇને મોટા સમચાર, આજે લેવાઇ શકે છે આ મહત્વનો નિર્ણય
ગુજરાત ભાજપના સંગઠનને લઇને મોટા સમચાર, આજે લેવાઇ શકે છે આ મહત્વનો નિર્ણય
New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો
New Chief Minister of Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ હશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, આજે સરકાર બનાવવાનો રજૂ કરશે દાવો
હજુ પણ તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો,  મોદી સરકારે આપી મહત્વની જાણકારી
હજુ પણ તમે 2000 રૂપિયાની નોટ બદલી શકો છો, મોદી સરકારે આપી મહત્વની જાણકારી
Accident:વડોદરા હાઇવે પર કાર ડિવાઇડ કૂદી ટ્રક સાથે અથડાતા ભયંકર અકસ્માત, એક જ પરિવારના ત્રણનાં મોત
Accident:વડોદરા હાઇવે પર કાર ડિવાઇડ કૂદી ટ્રક સાથે અથડાતા ભયંકર અકસ્માત, એક જ પરિવારના ત્રણનાં મોત
Pushpa 2 Advance Booking:  'પુષ્પા 2' એ એડવાન્સ બુકિંગમાં રચ્યો ઈતિહાસ, છપ્પરફાડ કલેક્શન સાથે RRRનો તોડ્યો રેકોર્ડ

IND U19 vs UAE U19: ટીમ ઈન્ડિયાની સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી,વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક ઇનિંગ

સુખવીરસિંહ બાદલ પર જીવલેણ હુમલો, અમૃતસર ગૉલ્ડન ટેમ્પલના ગેટ પર ફાયરિંગ, સહેજ માટે બચ્યા નેતાજી

South Korea: દક્ષિણ કોરિયાની સંસદે પલટ્યો રાષ્ટ્રપતિનો નિર્ણય, માર્શલ લૉનો આદેશ કર્યો રદ્દ

Embed widget