શોધખોળ કરો

victory parade : આજે ધામધૂમથી નીકળશે RCBની વિક્ટ્રી પરેડ, મુખ્યમંત્રીને મળશે ખેલાડીઓ

RCB's victory parade : હવે RCB તેના ચાહકો સાથે ટાઇટલ જીતવાની ઉજવણી કરવા જઈ રહી છે. RCB ટીમ 4 જૂન એટલે કે બુધવારે બેંગલુરુમાં વિક્ટ્રી પરેડ કરવા જઈ રહી છે

RCB's victory parade :  વિરાટ કોહલીનું સ્વપ્ન આખરે 18 વર્ષ પછી સાકાર થયું છે અને તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મંગળવારે પંજાબ કિંગ્સને માત્ર છ રનથી હરાવ્યું અને 18 વર્ષ પછી નવા IPL ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. ટાઇટલ મેચમાં તેના ટોચના ક્રમના બેટ્સમેનોના ઉપયોગી યોગદાનથી RCB એ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 20 ઓવરમાં નવ વિકેટે 190 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો અને પછી પંજાબને સાત વિકેટે 184 રન પર રોકી દીધું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આખરે ટ્રોફી ઉપાડી લીધી હતી. આ વિજય ફક્ત વિરાટ કોહલી, રજત પાટીદાર કે કૃણાલ પંડ્યાનો નથી. આ વિજય દરેક ચાહકનો છે જેણે હાર પછી પણ બીજા દિવસે સવારે RCB ની જર્સી પહેરી હતી.

આજે વિક્ટ્રી પરેડ યોજાશે

હવે RCB તેના ચાહકો સાથે ટાઇટલ જીતવાની ઉજવણી કરવા જઈ રહી છે. RCB ટીમ 4 જૂન એટલે કે બુધવારે બેંગલુરુમાં વિક્ટ્રી પરેડ કરવા જઈ રહી છે. આ બસ પરેડ બપોરે 3:30 વાગ્યે બેંગલુરુમાં શરૂ થશે. બસ પરેડનો સ્ટાટિંગ પોઇન્ટ વિધાન સૌધા હશે જ્યારે છેલ્લુ પોઇન્ટ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ સુધીની પરેડ હશે. આરસીબીએ પોતે જ તેના સત્તાવાર એક્સએ પર આ માહિતી આપી છે.

ખેલાડીઓ મુખ્યમંત્રીને મળશે

આરસીબી ટીમના ખેલાડીઓ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પણ મળવાના છે. વિજય પરેડ પહેલા બધા આરસીબી ખેલાડીઓ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મળશે. મુખ્યમંત્રી ઉપરાંત, ખેલાડીઓ નાયબ મુખ્યમંત્રીને પણ મળશે.

આરસીબીની વિજય પરેડનું સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 3 અને સ્ટાર સ્પોર્ટ્સ 2 હિન્દી પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. કોહલી 18 વર્ષમાં પહેલીવાર આરસીબી દ્વારા ટાઇટલ જીતવા પર ખૂબ જ ભાવુક દેખાતો હતો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરતો જોવા મળ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Embed widget