શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયા સામે બૂમરાહે ફેંક્યો સૌથી ફાસ્ટ બૉલ, સ્પીડ સાંભળીને રહી જશો દંગ, જાણો વિગતે

1/5

નોંધનીય છે કે, એડિલેડ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતાં ભારતે 250 રન બનાવ્યા હતા, પુજારાએ 123 રનની લડાયક ઇનિંગ રમી હતી.
2/5

3/5

એડિલેડ ટેસ્ટમાં બૉલિંગ કરતી વખતે બૂમરાહએ એક બૉલ એવો નાંખ્યો જેની સ્પીડ 153.25Kmphની રહી, આ બૉલ મેચનો સૌથી ફાસ્ટ બૉલ પણ રહ્યો. બૂમરાહએ આ બૉલ 8મી ઓવરમાં માર્ક્સ હેરિસને ફેંક્યો હતો.
4/5

જસપ્રીત બૂમરાહ સામાન્ય રીતે પેસ બૉલિંગ કરે ત્યારે તેની સ્પીડ 142-143ની હોય છે, પણ આ વખતે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં તેની સ્પીડ સરેરાશ 145Kmphથતી ઉપરની રહી છે.
5/5

નવી દિલ્હીઃ ભારતીય બૉલર જસપ્રીત બૂમરાહએ એક એવુ કારનામુ કર્યુ છે જે આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન બૉલરો પણ નથી કરી શક્યા. બૂમરાહે પહેલી ટેસ્ટમાં સૌથી ફાસ્ટ બૉલ નાંખીને સૌને ચોંકાવી દીધા છે.
Published at : 07 Dec 2018 09:27 AM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
ભાવનગર
Advertisement