શોધખોળ કરો

આવતી કાલથી અમદાવાદમાં કબડ્ડી વર્લ્ડ કપઃ જાણો કેટલા દેશ લેશે ભાગ

1/5
આઇકેએફના પ્રમુખ દેવરાજ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે વધી રહેલા તનાવને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનને આમંત્રણ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનને વર્લ્ડ કપમાં સામેલ કરવાનો યોગ્ય સમય નથી. પાકિસ્તાન આઇકેએફનું મહત્વપૂર્ણ સભ્ય છે પરંતુ તેને ચેમ્પિયનશિપથી દૂર રાખવું તે વધારે યોગ્ય છે. પાકિસ્તાની ટીમના ખેલાડીઓનું સુરક્ષાનું જોખમ ઉભું થઇ શકે છે. પાકિસ્તાન કબડ્ડી ફેડરેશનના સેક્રેટરી રાણા મોહમ્મદ સરવરે જણાવ્યું હતું કે ભારતે નહીં આપેલા આમંત્રણના મુદ્દા પર ચર્ચા કરવા અમે બેઠક યોજી છે પરંતુ હું તમને જણાવું છું કે પાકિસ્તાન વિના કબડ્ડી વર્લ્ડ કપ કોઇ વર્લ્ડ કપ હશે નહીં. બાબત બ્રાઝિલ વિનાના ફૂટબોલ વર્લ્ડ કપ જેવી છે.

2/5
જોકે આ વખતે ભારત પાક વચ્ચે તણાવને પગલે ભારતે પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાનને તેમાં ભાગ લેવાનું આમંત્રણ પણ પાઠવ્યું નથી. ઇન્ટરનેશનલ કબડ્ડી ફેડરેશને (આઇકેએફ) સ્પષ્ટતા કરી છે કે સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ઊભા થયેલા તનાવના કારણે પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

3/5
કબડ્ડી વર્લ્ડ કરમાં ભારતીય ટીમની આગેવાની અનુપ કુમાર કરશે જ્યારે ઓલરાઉન્ડર મનજીત છિલ્લરને વાઇસ કેપ્ટન બનાવાયો છે. ભારતીય ટીમમાં કુલ ૧૪ સભ્યો છે. આ ટુર્નામેન્ટમાં કુલ ૧૨ ટીમો ભાગ લઈ રહી છે જેમાં યજમાન ભારત ઉપરાંત ઇરાન, દક્ષિણ કોરિયા, બાંગ્લાદેશ, અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા,પોલેન્ડ, થાઇલેન્ડ, જાપાન, આર્જેન્ટિના અને કેન્યાની ટીમોનો સમાવેશ થાય છે.ભારતીય ટીમાના મુખ્ય કોચ બલવાન સિંહ છે અને સહાયક કોચ તરીકે ભાસ્કરન છે. બલવાનસિંહે પહેલાથી જ જણાવ્યું છે કે, અમારૂ લક્ષ્યાંક કબડ્ડી વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવાથી ઓછું નથી. દરમિયાન આયોજકોએ વર્લ્ડ કપની કોઇપણ વિગતો આપી નહોતી.

4/5
આ આ પહેલા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર 1લી ઓક્ટોબરે સાંજે ૭.૦૦ કલાકે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કબડ્ડી વર્લ્ડ કપની યજમાની કરતા અમદાવાદમાં વિદેશી ટીમોનું આગમન શરૂ થઈ ગયું છે અને કેન્યાની ટીમે ગુરુવારે અમદાવાદ સાબરમતીની ટીમ સામે પ્રેક્ટિસ મેચ રમી હતી જેમાં અમદાવાદ સાબરમતીની ટીમનો વિજય થયો હતો.

5/5
અમદાવાદઃ આવતીકાલથી અમદાવાદમાં 12 દેશો વચ્ચે કબડ્ડી વર્લ્ડ કપ 2016નો પ્રારંભ થનાર છે. ઇરાન - અમેરિકા વચ્ચે આવતીકાલે રમાનારા મુકાબલા સાથે કબડ્ડી વર્લ્ડ કપનો પ્રારંભ થશે. નવ વર્ષ પહેલાં શરૂ થયેલા વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા, ઇંગ્લેન્ડ, પોલેન્ડ, કેન્યા તથા આર્જેન્ટિનાની નવી ટીમોને સામેલ કરવામાં આવી છે. પરંપરાગત સાઉથ એશિયન રમત પૂરા વિશ્વમાં લોકપ્રિય બની રહી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs WI 3જી T20: બોલિંગ લાઇનઅપમાં સર્જરી, પ્લેઇંગ 11માં 3 મોટા ફેરફાર શક્ય

કોહલી કે ડી વિલિયર્સ નહીં: રાશિદ ખાને આ ભારતીયને ગણાવ્યો T20નો સર્વશ્રેષ્ઠ ખેલાડી

240+ રન છતાં 3 વખત હાર! શ્રેયસ ઐયર બન્યો દુનિયાનો પહેલો એવો કેપ્ટન, જુઓ આંકડા

ભારત vs વિન્ડિઝ 3જી T20: ક્યારે અને ક્યાં રમાશે મેચ? જાણો પિચ રિપોર્ટ સહિત A to Z વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત

દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!

CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો

‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી

'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત

ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ

"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
Embed widget