શોધખોળ કરો

ટીમ ઇન્ડિયા પર ભડક્યાં કપિલ દેવ, કહ્યું- આ ખેલાડીને ટીમમાં કેમ સામેલ ન કર્યો?

ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં 10 વિકેટે કારમી હાર થતાં ચારેબાજુએથી ટીમ ઇન્ડિયાની ટાકી થઈ રહી છે.

નવી દિલ્હીઃ પહેલી જ ટેસ્ટ મેચમાં 10 વિકેટથી કરારી હાર મળ્યાં બાદ ટીમ ઇંડિયાની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે. આ વચ્ચે પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે ટીમ મેનેજમેન્ટ પર આકરા સવાલો ઉઠાવ્યા છે. ભારતના દિગ્ગજ ખેલાડી કપિલ દેવે ટીમ મેનેજમેન્ટને પૂછ્યું કે તેમને સમજાઈ નથી રહ્યું કે દર મેચમાં નવી ટીમ હોય છે. એક ન્યુઝ એજેન્સી સાથે કપિલ દેવ વાત કરતાં જણાવે છે કે તેમણે સૌથી પહેલા તો ન્યુઝીલેન્ડની ટીમના ખૂબ વખાણ કર્યા અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓના પણ વખાણ કર્યા. જો મેચ વિષે ગંભીર રીતે વિચાર કરીએ તો સમજાતું નથી કે ટીમમાં આટલાં બધા બદલાવ શા માટે કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે "લઘભગ બધી જ મેચોમાં એક નવી ટીમ હોય છે. ટીમમાં કોઈનું સ્થાન નિશ્ચિત નથી. જો ટીમમાં સ્થાનને લઈને ભય રહેશે તો તે ખેલાડી પર અસર કરશે. ટીમ ઇન્ડિયા પર ભડક્યાં કપિલ દેવ, કહ્યું- આ ખેલાડીને ટીમમાં કેમ સામેલ ન કર્યો? કપિલ દેવે વધુમાં કહ્યું કે, બેટિંગ ઓર્ડરમાં મોટા નામ હોવા છતા પણ જો તમે બંન્ને ઇનિંગમાં 200 રનનો સ્કોર બનાવો છો તો પણ તમે જીતની સ્થિતિમાં નથી હોતા. તમારે વધારે યોજનાઓ અને રણનીતિ બનાવવાની રહેશે. 1983માં ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવે કહ્યું કે, કેએલ રાહુલને ફોર્મેટના હિસાબે નહી પરંતુ ફોર્મના હિસાબે ટીમમાં સ્થાન આપવું જોઇએ. કપિલ દેવે કહ્યું,”મને સમજમાં નથી આવતું. જ્યારે તમે એક ટીમ બનાવો છો તો તમારે ખેલાડીઓને વિશ્વાસમાં લેવા જોઇએ. જ્યારે તમે વધારે પડ્તા બદલાવ કરો છો તો તેનો કોઇ મતલબ રહેતો નથી. મેનેજમેન્ટ ફોર્મેટના હિસાબે રમનારા ખેલાડીઓ પર વિશ્વાસ કરે છે. રાહુલ ખુબ જ સારા ફોર્મમાં છે પરંતુ તે ટીમની બહાર છે. જ્યારે ખેલાડી ફોર્મમાં હોય છે ત્યારે તેને દરેક મેચ રમવી જોઇએ.”

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

વિડિઓઝ

Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget