શોધખોળ કરો

લગ્નના બંધનમાં બંધાયો ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી, PIC શેર કરી લખ્યો રોમાંટિક મેસેજ

કરૂણ નાયરના લગ્નમાં શ્રેયસ ઐયર, વરુણ એરોન, યુઝવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર અને અજિંક્ય રહાણે સામેલ થયા હતા. કરૂણ નાયરે ચેન્નઈમાં 2016માં ઈંગ્લેન્જ સામે 303 રનની ઈનિંગ રમી હતી. કરિયરની પ્રથમ બેવડી સદીને ત્રેવડી સદીમાં ફેરવી હોય તેવો ક્રિકેટ ઈતિહાસનો એક માત્ર બેટ્સમેન છે.

નવી દિલ્હીઃ કમૂરતા ઉતરવાની સાથે જ લગ્નની સીઝન  શરૂ થઈ ગઈ છે. ટીમ ઈન્ડિયાનો ક્રિકેટર પણ લગ્નગ્રંથીથી જોડાયો છે. ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનારો ભારતીય ક્રિકેટર કરૂણ નાયર તેની ગર્લફ્રેન્ડ સનાયા ટંકરીવાલા સાથે ઉદેપુરમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે.
લગ્નના ચાર દિવસ બાદ કરુણ નાયરે તસવીર શેર કરી અને એક રોમાંટિક મેસજ પણ લખ્યો.  તેણે લખ્યું, 16-01-2020. મારી જિંદગીનો સૌથી શ્રેષ્ઠ દિવસ. ક્રિકેટટર વરુણ એરોન પણ પત્ની સાથે લગ્નમાં સામેલ થયો હતો. વરુણ એરોન અને તેની પત્નીએ કરુણ અને સનાયાના લગ્નની તસવીર તેમના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરીને લખ્યું, તમને જીવનમાં દરેક ખુશીઓ મળે.
View this post on Instagram
 
To a lifetime of love and happiness !!💍💍 @sanayatankariwala @karun_6

A post shared by Varun Aaron (@varunaaron77) on

ગત વર્ષે કરૂણે સનાયાને પ્રયોઝ કર્યું હતું અને જૂનમાં બંનેએ સગાઈ કરી હતી. કરુણ નાયરે સનાયાને પ્રપોઝ કરતો રોમાંટિક વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
View this post on Instagram
 
She said ‘YES’❤️💍

A post shared by Karun Nair (@karun_6) on

કરૂણ નાયરે ચેન્નઈમાં 2016માં ઈંગ્લેન્જ સામે 303 રનની ઈનિંગ રમી હતી. કરિયરની પ્રથમ બેવડી સદીને ત્રેવડી સદીમાં ફેરવી હોય તેવો ક્રિકેટ ઈતિહાસનો એક માત્ર બેટ્સમેન છે. પરંતુ આ પછી તેનું ફોર્મ કથળ્યું અને આગામી પાંચ ટેસ્ટમાં માત્ર 71 રન બનાવ્યા. 2017માં ધર્મશાળામાં તે કરિયરની અંતિમ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો. જે બાદ પસંદગીકર્તાએ તેને નજર અંદાજ કરી દીધો હતો.
View this post on Instagram
 
May this Ganesh Chaturthi be the beginning of everything that is prosperous and inspiring. Happy Ganesh Chaturthi 🙏🏼

A post shared by Karun Nair (@karun_6) on

કરૂણ નાયરના લગ્નમાં શ્રેયસ ઐયર, વરુણ એરોન, યુઝવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર અને અજિંક્ય રહાણે સામેલ થયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી

ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી

પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

Embed widget