શોધખોળ કરો

ક્રિકેટર શ્રીસંતને કોર્ટ તરફથી ન મળી રાહત, આજીવન પ્રતિબંધ રહેશે યથાવત

1/3
મંગળવારે કોર્ટે બીસીસીઆઈની અપીલને માન્ય રાખતા શ્રીસંત પર લાગેલ આજીવન પ્રતિબંધ યથાવત રાખવાનો આદેશ આપ્યો છે.ચીફ જસ્ટિસ નવનીતિ પ્રસાદ સિંહની અધ્યક્ષતાવાળી ડિવિઝન બેંચે ચુકાદો આપ્યો છે કે, કોર્ટ બીસીસીઆઈ દ્વારા મૂકવામાં આવેલા આજીવન પ્રતિબંધની ન્યાયિક સમીક્ષા કરી શકે તેમ નથી એટલે બીસીસીઆઈની અપીલને સ્વીકારવામાં આવે છે. કોર્ટે અપીલ પર બે દિવસ સુનાવણી કર્યા બાદ આ નિર્ણય આપ્યો છે.

2/3
આ નિર્ણય બાદ બીસીસીઆઈ દ્વારા આયોજીત તમામ મેચમાં નહીં રમી શકે. રણજી ટ્રૉફીની આગામી મેચોમાં કેરળ તરફથી નહીં રમી શકે સાથે જ બીસીસીઆઈ અને કોઈ રાજ્ય ક્રિકેટ સંઘ અંતર્ગત યોજાનારા પ્રેક્ટિસ સેશનમાં પણ ભાગ નહીં લઈ શકે.

3/3
નવી દિલ્હી: કેરળ હાઈકોર્ટે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ક્રિકેટર શ્રીસંત પર લગાવામાં આવેલા આજીવન પ્રતિબંધને મંજૂર કરી દીધો છે. મંગળવારે કોર્ટ બીસીસીઆઈની અપીલ પર આ નિર્ણય આપ્યો. અગાઉ કેરળ હાઈકોર્ટે ઑગસ્ટમાં શ્રીસંત પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો હતો.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPLની સૌથી અમીર ટીમ બની RCB, ધોનીની CSK ચોથા સ્થાન પર, અહીં જુઓ યાદી 

શુભમન ગિલે વનડે રેન્કિંગમાં નંબર-1 સ્થાન પર કર્યો કબજો, ટોપ-5માં 3 ભારતીય 

વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી

ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ

વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ

લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત

Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 

Embed widget