શોધખોળ કરો
Advertisement
KXIP vs RR: કિંગ્સ ઈલેવન પંજાબે રાજસ્થાનને જીત માટે આપ્યો 185 રનનો લક્ષ્યાંક
જયપુર: જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મુકાબલો છે. કિંગ્સ ઈલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સને જીત માટે 185 રનનો લક્ષ્યાંક આપ્યો છે. પંજાબ તરફથી ગેઈલે આક્રમક બેટિંગ કરતા 47 બોલમાં 79 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલ 4 રને કુલકર્ણીનો શિકાર બન્યો હતો. અગ્રવાલ 22 રન બનાવી આઉટ થયો હતો. અગ્રવાલ અને ગેઈલ વચ્ચે 56 રનની ભાગીદારી નોધાઈ હતી. રાજસ્થાન તરફથી સ્ટોક્સે 2 વિકેટ ઝડપી હતી.
આ પહેલા રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આઈપીએલ 12માં આ બંને ટીમોની પ્રથમ મેચ છે.#IPL2019, #RRvsKXIP: क्रिस गेल के रिकॉर्ड अर्द्धशतक की मदद से किंग्स इलेवन पंजाब ने राजस्थान को दिया 185 रनों का चुनौतीपुर्ण लक्ष्य pic.twitter.com/OBUXe7R7bH
— Wah Cricket (@Wahcricketlive) March 25, 2019
અજિંક્યે રહાણેની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સની ટીમ ઘરેલૂ મેદાન પર ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે. જ્યારે રવિચંદ્રન અશ્વિનની આગેવાનીમાં પંજાબની ટીમ ક્રિસ ગેઈલ અને કેએલ રાહુલ પર નિર્ભર છે.#IPL2019, #RRvsKXIP TOSS: @rajasthanroyals के कप्तान @ajinkyarahane88 ने जीता टॉस, @lionsdenkxip को दिया पहले बल्लेबाजी का न्योता. pic.twitter.com/hYsr95KYYN
— Wah Cricket (@Wahcricketlive) March 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
ક્રિકેટ
Advertisement