શોધખોળ કરો

World Cup ટીમમાં પણ વિરાટ પર ભારે પડ્યા રોહિત અને ધોની, જાણો કેવી રીતે

આગામી મહિનેથી ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે ક્રિકેટનો મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે.

નવી દિલ્હીઃ આગામી મહિનેથી ઈંગ્લેન્ડ અને વેલ્સ ખાતે ક્રિકેટનો મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. બીસીસીઆઈની સીનિયર સિલેક્શન કમિટિએ સોમવારે મુંબઈ ખાતે વર્લ્ડ કપ 2019 માટે ભારતીય ટીમમાં પસંદગી કરેલ ખેલાડીઓના નામની જાહેરાત કરી છે. World Cup ટીમમાં પણ વિરાટ પર ભારે પડ્યા રોહિત અને ધોની, જાણો કેવી રીતે બીસીસીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલ ટીમ અનુસાર ટીમમાં વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કે.એલ રાહુલ, વિજય શંકર, મહેન્દ્ર સિંહ ધોની, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, કુલદીપ યાદવ, યજુર્વેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ટીમમાં સામેલ તમામ ખેલાડી હાલમાં આઈપીએલમાં રમી રહ્યા છે. આગળ જાણો ક્યા કેપ્ટનની ટીમમાંથી કેટલા ખેલાડી વર્લ્ડકપમાં રમશે. World Cup ટીમમાં પણ વિરાટ પર ભારે પડ્યા રોહિત અને ધોની, જાણો કેવી રીતે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સના ત્રણ ખેલાડીને વર્લ્ડકપની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. ધોની ઉપરાંત કેદાર જાધવ અને રવીન્દ્ર જાડેજાને તક મળી છે. World Cup ટીમમાં પણ વિરાટ પર ભારે પડ્યા રોહિત અને ધોની, જાણો કેવી રીતે રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાંથી પણ ત્રણ પ્લેયર્સને તક આપવામાં આવી છે. ઓપનર રોહિત શર્માની સાથે હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ પણ ટીમમાં સામેલ છે. World Cup ટીમમાં પણ વિરાટ પર ભારે પડ્યા રોહિત અને ધોની, જાણો કેવી રીતે રોયલ ચેલેન્જર બેંગલોરમાંથી કેપ્ટન વિરાટ કોહલી ઉપરાંત માત્ર યુજવેન્દ્ર ચહલ ટીમમાં સ્થાન મેળવી ચૂક્યો છે. World Cup ટીમમાં પણ વિરાટ પર ભારે પડ્યા રોહિત અને ધોની, જાણો કેવી રીતે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમમાંથી કેએલ રાહુલ અને મોહમ્મદ શમીને ટીમમાં તક આપવામાં આવી છે. World Cup ટીમમાં પણ વિરાટ પર ભારે પડ્યા રોહિત અને ધોની, જાણો કેવી રીતે દિલ્હી કેપિટલ્સની ટીમના માત્ર શિખર ધવનને સ્થાન મળ્યું છે. World Cup ટીમમાં પણ વિરાટ પર ભારે પડ્યા રોહિત અને ધોની, જાણો કેવી રીતે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમમાંથી દિનેશ કાર્તિકને બેકઅપ વિકેટકીપર તરીકે અને કુલદીપ યાદવને તક મળી છે. World Cup ટીમમાં પણ વિરાટ પર ભારે પડ્યા રોહિત અને ધોની, જાણો કેવી રીતે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાંથી ભુવનેશ્વર કુમાર અને વિજય શંકર ટીમમાં સ્થાન મળ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
સ્કેમ કરવા માટે ChatGPT જેવા AI ટૂલ બનાવી રહ્યા છે હેકર્સ, બચવા માટે આટલું કરો
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Embed widget