શોધખોળ કરો

કેએલ રાહુલ-પંત સારું કરે છે પણ ટીમને ધોનીની ખાસ જરૂર છે, આ સ્ટાર સ્પિનરે કર્યો ચોંકાવનારો ખુલાસો

કુલદીપ અને યુજવેન્દ્ર ચહલ ભારના બે સ્ટાર સ્પિનર છે. પરંતુ રવીન્દ્ર જાડેજાની વાપસી બાદથી એક મેચમાં બન્નેનું એક સાથે રમવું ઓછું જ બન્યું છે.

નવી દિલ્હીઃ ભારતીય લેગ સ્પિનર કુલદીપ યાદવનું માનવું છે કે, લોકેશ રાહુલ અને રિષભ પંત વિકેટની પાછળા સારું કામ કરી રહ્યા છે પરંતુ ટીમ મહેન્દ્ર સિંહ ધોનીની ખોટ અનુભવી રહી છે. કુદલીપે ગુરુવારે એક એવોર્ડ્સમાં પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે, ચોક્કસપણે માહી ભાઈ (ધોની) પોતાની સાથે ઘણો અનુભવ લઈને આવ્યા છે અને તેણે ભારતીય ટીમને ઘણું આપ્યું છે. માટે જ્યારે તેના જેવા કોઈ ખેલાડી ન રમે તો તેની ખોટ અનુભવાય છે. પંત અને રાહુલ સારું કરી રહ્યા છે. બન્ને સારું કરી રહ્યા છે અને તેમની વચ્ચે વધાર અસમાનતા પણ નથી. કુલદીપ અને યુજવેન્દ્ર ચહલ ભારના બે સ્ટાર સ્પિનર છે. પરંતુ રવીન્દ્ર જાડેજાની વાપસી બાદથી એક મેચમાં બન્નેનું એક સાથે રમવું ઓછું જ બન્યું છે. કુલદીપે કહ્યું કે, આ બધું ટીમ મેનેજમેન્ટ ઉપર આધાર રાખે છે કે તે કેવી ટીમ સાથે ઉતરવા માગે છે. કેએલ રાહુલ-પંત સારું કરે છે પણ ટીમને ધોનીની ખાસ જરૂર છે, આ સ્ટાર સ્પિનરે કર્યો ચોંકાવનારો ખુલાસો કુલદીપે આગળ કહ્યું કે, ”અમારી ટીમ ખુબ જ મજબૂત છે અને અમે સારૂ પ્રદર્શન કરવા માટે શક્ય તમામ પ્રસત્ન કરીશું. સ્પિનરોની વાત છે તો તે અંગે ટીમ મેનેજમેન્ટ નિર્ણય કરે છે. સારી બેટિંગ અને બોલિગ કરવાની સ્થિતિમાં હોય તો બન્ને ખેલાડીને સાથે રમાડવા એ ટીમ માટે હંમેશા સારી વાત છે માટે જો અમે એક સાથે રમીએ છીએ તો આ સારૂ બની રહેશે.” કુલદીપને 12 માર્ચથી દક્ષિણ આફ્રિકાની સાથે યોજાનાર વન-ડે સિરીઝમાં ભારતીય ટીમમાં સ્થાન મળવાની આશા છે. તેના પછી ફરીથી આઇપીએલ છે. BCCIએ પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે, હવે ધોની ટીમના ભવિષ્યના પ્લાનમાં નથી. તેમ છતા ધોનીના મેદાન પર વાપસીની સંભાવના સમાપ્ત થઇ નથી. ધોની જો આઇપીએલમાં સારૂ પ્રદર્શન કરે છે તો તેની આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20 વિશ્વકપમાં ટીમમાં વાપસી થઇ શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર
2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
114 રાફેલ ફાઇટર જેટ સોદા પર મોટું અપડેટ! જાણો ફ્રાન્સ ક્યારે આપશે LoRનો જવાબ
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી

Embed widget