શોધખોળ કરો
INDvWI: કુલદીપ યાદવે બનાવ્યો અનોખો રેકોર્ડ, જાણો વિગત
1/4

લખનઉઃ વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી બીજી ટી20 મેચમાં ટીમ ઈન્ડિયાના ચાઈના મેન બોલર કુલદીપ યાદવે એક મહત્વપૂર્ણ રેકોર્ડ તેના નામે કર્યો હતો. કુલદીપે 4 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જેના કારણે તે 2018માં ટી20માં સર્વાધિક વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે 17 T20 વિકેટ સાથે વર્ષ 2018નું સમાપન કર્યું હતું.
2/4

કુલદીપના કરિયરની આ 14મી T20 મેચ હતી. જેમાં તેણે 29 વિકેટ લીધી છે. 14 મેચ બાદ તે વિશ્વનો સૌથી વધારે વિકેટ લેનારો બોલર બની ગયો છે.
Published at : 07 Nov 2018 12:40 PM (IST)
View More





















