શોધખોળ કરો
Advertisement
KXIP vs RR IPL 2020 :કિંગ્સ ઈલેવન પંજાબે રાજસ્થાનને 186 રનનો ટાર્ગેટ આપ્યો, ગેઈલના 99 રન
કિંગ્સ ઈલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સને જીત માટે 186 રનનો ટાર્ગેટ આપ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી આક્રમક ઈનિંગ રમતા ક્રિસ ગેઈલે 99 રન બનાવ્યા હતા.
કિંગ્સ ઈલેવન પંજાબે રાજસ્થાન રોયલ્સને જીત માટે 186 રનનો ટાર્ગેટ આપ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી આક્રમક ઈનિંગ રમતા ક્રિસ ગેઈલે 99 રન બનાવ્યા હતા. આ દરમિયાન ગેઈલે 8 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. કેપ્ટન કે.એલ રાહુલે 46 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચર અને બેન સ્ટોકે 2-2 વિકેટ ઝડપી હતી.
આઈપીએલની 13મી સીઝનની 50મી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. આ પહેલા રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધી હતો.
કિંગ્સ ઈલેવન પંજાબ ટીમ : લોકેશ રાહુલ, મનદીપસિંહ, ક્રિસ ગેઈલ, નિકોલસ પૂરન, ગ્લેન મેક્સવેલ, દીપક હૂડા, ક્રિસ જોર્ડન, મુરુગન અશ્વિન, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહ.
રાજસ્થાન રોયલ્સ ટીમ: રોબિન ઉથપ્પા, બેન સ્ટોક્સ, સ્ટીવ સ્મિથ, સંજુ સેમસન, જોસ બટલર, રિયાન પરાગ, રાહુલ તેવતિયા, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, વરુણ એરોન અને કાર્તિક ત્યાગી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
Advertisement