શોધખોળ કરો

રોહિત શર્મા ભારતમાં લા લીગાનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો

ભારતીય ક્રિકેટર રોહિત શર્માની ભારતમાં સ્પેનના ટોપ ડિવિઝનલ ફૂટબોલ લીગ લા લીગાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર રોહિત શર્માની ભારતમાં સ્પેનના ટોપ ડિવિઝનલ ફૂટબોલ લીગ લા લીગાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. લા-લીગા લીગના ઈતિહાસમાં પ્રથમ વખત છે કે જ્યારે લા-લીગાએ કોઇ નોન ફૂટબોલરની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરી હોય. લા લીગાએ વર્ષ 2017થી ભારતમાં ફૂટબોલરના પ્રસાર માટે અનેક પગલા લીધા છે. રોહિતે લા લાગી સાથે જોડાવવા મામલે જણાવ્યું કે, ભારતમાં ફૂટબોલ લઈને જુસ્સો છે. ગયા પાંચ વર્ષોમાં આપણે જોયું છે કે ભારતે ફૂટબોલમાં સારૂ પ્રદર્શન કર્યું છે. ટીમ ઈન્ડિયાના ક્રિકેટર રોહિત શર્માએ કહ્યું, હું લા લીગા સાથે જોડાઈને ખૂબ જ ખુશ છે. એ જોઈને સારું લાગે છે કે સ્પેનિશ ક્લબે ભારતીય ફૂટબોલમાં ખૂબ રસ દાખવ્યો છે અને કેટલાક કાર્યક્રમ પણ શરૂ કર્યા છે. હું ભારતમાં ફૂટબોલને લોકપ્રિય બનાવવા માટે પ્રયાસ કરીશ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી

IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?

IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો, કોથમીર મેથીની ભાજી સહિતની કિંમતમાં આસમાને

Embed widget