શોધખોળ કરો
શ્રીલંકન ટીમમાં ફરીથી જોડાઇ શકે છે રિટાયર્ડ થયેલો આ ઘાતક ખેલાડી, જાણો શું છે કારણ
1/7

ઉલ્લેખનીય છે કે, લસિથ મલિંગાએ ગયા વર્ષે ભારત સામે છેલ્લી વનડે અને ટી-20 રમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.
2/7

કૉચ ચંડિકા હાથુરુસિંઘાનું માનવું છે કે હજુ પણ આગામી વર્ષે ઇંગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડકપ અને 2020માં યોજાનારી ટી-20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં ટીમને યોગ્ય સંયોજનની તલાશ છે, આ માટે મલિંગાની જરૂર છે.
Published at : 12 Aug 2018 11:46 AM (IST)
Tags :
Lasith-malingaView More





















