શોધખોળ કરો

Messi Hat-trick: 200મી મેચમાં મેસ્સીએ રચ્યો ઈતિહાસ, FIFA વર્લ્ડકપમાં પ્રથમ હેટ્રિક લગાવીને રચ્યો ઈતિહાસ

FIFA World Cup 2026: મેસ્સીએ FIFA World Cup 2026ની પહેલી જ મેચમાં ઇતિહાસ રચ્યો છે. તેણે વર્લ્ડ કપ ઇતિહાસમાં પોતાની પહેલી હેટ્રિક ફટકારી હતી

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મેસ્સી 6 FIFA વર્લ્ડ કપ રમનાર પ્રથમ ખેલાડી બન્યા.
  • 200મી આંતરરાષ્ટ્રીય મેચમાં મેસ્સીએ પ્રથમ હેટ્રિક ફટકારી.
  • વર્લ્ડ કપમાં 16 ગોલ કરી ક્લોઝના રેકોર્ડની બરાબરી.

FIFA World Cup 2026: મેસ્સીએ FIFA World Cup 2026ની પહેલી જ મેચમાં ઇતિહાસ રચ્યો છે. તેણે વર્લ્ડ કપ ઇતિહાસમાં પોતાની પહેલી હેટ્રિક ફટકારી હતી. તેણે અલ્જીરિયા સામે આ સિદ્ધિ મેળવી હતી. આ હેટ્રિક સાથે મેસ્સીએ FIFA World Cupમાં સૌથી વધુ ગોલ કરવાના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી. નોંધનીય છે કે મેસ્સીએ આર્જેન્ટિના માટે પોતાની 200મી મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.

મેસ્સીએ વિશ્વ રેકોર્ડની બરાબરી કરી

આ માત્ર FIFA World Cupમાં મેસ્સીની પહેલી હેટ્રિક જ નથી પરંતુ તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં તેની 11મી હેટ્રિક પણ છે. આ હેટ્રિક સાથે તેણે FIFA World Cupમાં સૌથી વધુ ગોલ કરવાના જર્મનીના મિરાસ્લાવ ક્લોઝના રેકોર્ડ (16) ની બરાબરી કરી હતી. મેસ્સીએ હવે FIFA World Cupમાં 16 ગોલ પણ કર્યા છે. મેસ્સીએ FIFA World Cup 2026માં ફક્ત પોતાની પહેલી મેચ રમી છે. ભવિષ્યમાં ક્લોઝનો રેકોર્ડ તોડવામાં આવશે જ પરંતુ એક નવો રેકોર્ડ પણ બનશે.

મેસ્સીએ પોતાની પહેલી વર્લ્ડ કપ હેટ્રિક કેવી રીતે કરી?

ફિફા વર્લ્ડ કપ 2026 ની અલ્જેરિયા સામેની શરૂઆતની મેચમાં મેસ્સીએ 17મી મિનિટે પોતાની હેટ્રિક શરૂ કરી હતી. આ તે સમય હતો જ્યારે તેણે પોતાનો પહેલો ગોલ કર્યો હતો. પ્રથમ હાફ આ એક જ ગોલ સાથે સમાપ્ત થયો. જ્યારે બીજો હાફ શરૂ થયો ત્યારે મેસ્સીએ આર્જેન્ટિનાની 1-0ની લીડને 2-0માં ફેરવવામાં વધુ સમય લીધો નહીં. તેણે 60મી મિનિટે પોતાનો બીજો ગોલ કર્યો. પછી મેસ્સીએ જાદુ જેવી રીતે પોતાનો ત્રીજો ગોલ કર્યો. મેસ્સીએ અલ્જેરિયાના ડિફેન્સમાં પ્રવેશ કર્યો અને આ ગોલ કરીને પોતાની હેટ્રિક પૂર્ણ કરી હતી.

આ પણ વાંચોઃ FIFA World Cup 2026: મેસ્સી મેજિક સામે હાર્યું અલ્જીરિયા , આર્જેન્ટિનાએ જીત સાથે કરી શરૂઆત

છ વર્લ્ડ કપ રમનાર પ્રથમ ફૂટબોલર બન્યો

મેસ્સીએ ફિફા વર્લ્ડ કપ 2026માં અલ્જેરિયા સામે મેદાન પર ઉતરતાની સાથે જ ઇતિહાસ રચી દીધો. આનું કારણ એ હતું કે, મેદાનમાં પ્રવેશતા જ તે સૌથી વધુ 6 ફિફા વર્લ્ડ કપમાં રમનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર બન્યો. પોતાના કરિયરના આ ઐતિહાસિક મેચમાં મેસ્સી પ્લેયર ઓફ ધ મેચ બન્યો, જેણે એકલા હાથે અલ્જેરિયાને 3-0 થી હરાવ્યું હતું.

Frequently Asked Questions

મેસ્સીએ FIFA World Cup 2026 ની પહેલી મેચમાં કયો ઇતિહાસ રચ્યો?

મેસ્સીએ FIFA World Cup 2026 ની પહેલી જ મેચમાં પોતાની કારકિર્દીની પ્રથમ વર્લ્ડ કપ હેટ્રિક ફટકારી. તેણે અલ્જીરિયા સામે આ સિદ્ધિ મેળવી અને FIFA World Cupમાં સૌથી વધુ ગોલ કરવાના રેકોર્ડની બરાબરી કરી.

મેસ્સીએ FIFA World Cupમાં કેટલા ગોલનો રેકોર્ડ બરાબર કર્યો?

મેસ્સીએ FIFA World Cupમાં 16 ગોલ કરીને જર્મનીના મિરાસ્લાવ ક્લોઝના રેકોર્ડની બરાબરી કરી. આ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 11મી હેટ્રિક હતી.

મેસ્સીએ અલ્જીરિયા સામે પોતાની હેટ્રિક કેવી રીતે પૂર્ણ કરી?

મેસ્સીએ 17મી મિનિટે પહેલો ગોલ કર્યો. પછી 60મી મિનિટે બીજો ગોલ કર્યો અને અલ્જેરિયાના ડિફેન્સમાં પ્રવેશીને પોતાનો ત્રીજો ગોલ કરીને હેટ્રિક પૂર્ણ કરી.

મેસ્સીએ FIFA World Cup 2026 માં કયો નવો વર્લ્ડ કપ રેકોર્ડ બનાવ્યો?

મેસ્સી FIFA World Cup 2026માં મેદાન પર ઉતરતાની સાથે જ છ વર્લ્ડ કપ રમનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર બન્યો. આ મેચમાં તે પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
Advertisement

વિડિઓઝ

PM Modi : પેપરલીકની ઘટના રોકવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય
Hakabha Gadhvi Accident : હકાભા ગઢવીની કાર પાણીમાં ખાબકી, હકાભાનો બચાવ
Ambalal Patel Prediction : બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન, ક્યાં આવશે પૂર?
Gujarat Rain Alert : 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Ahmedabad Water Logging : વહેલી સવારે અમદાવાદમાં ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં 'ગરકાવ'
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યમાં આ દિવસે વરસશે ભારે વરસાદ
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
લોકસભામાં પેપર લીક અંગેનું બિલ રજૂ, રિજિજૂએ કહ્યું- જે MP ચર્ચા નથી ઈચ્છતા, તેમની સામે લેવાશે એક્શન
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં ગુરુવારથી ફરી ભારે વરસાદની શક્યતા, આજે 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
LICની આ યોજનામાં મેળવો દર મહિને 20,000 પેન્શન, જાણો કેટલું કરવું પડશે રોકાણ?
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
Gujarat rain live updates: અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, ખેડા, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ,13 જિલ્લામાં યેલો એલર્ટ
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફક્ત એટલા માટે લાઠીચાર્જ ના કરવો જોઈએ કે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે', સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Rule Change 1st August: 1 ઓગસ્ટથી બદલાશે આ પાંચ મોટા નિયમો, LPGથી લઈને રેલવે ટિકિટ સુધી થશે અસર
Embed widget