શોધખોળ કરો

બાંગ્લાદેશના લિટન દાસે રચ્ચો ઈતિહાસ, વનડે ક્રિકેટમાં આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો, જાણો વિગત

લિટને શુક્રવારે સિલહટ ઈન્ટરનેશલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઝિમ્બાવે વિરુદ્ધ રમાયેલી ત્રીજી વનડેમાં 143 બોલમમાં 176 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન તેણે 16 ફોર અને 8 સિક્સ ફટકારી હતી.

BAN Vs ZIM: બાંગ્લાદેશના બેટ્સમેન લિટન દાસે વનડે ક્રિકેટમાં પોતાના નામે એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે. લિટન પોતાના દેશ માટે એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. લિટન દાસે પોતાના સાથી બેટ્સમેન તમિમ ઈકબાલનો રેકોર્ડ તોડી દીધો છે. ખાસ વાત એ છે કે તમીમ ઇકબાલે ત્રણ દિવસ પહેલા જ આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. લિટને શુક્રવારે સિલહટ ઈન્ટરનેશલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઝિમ્બાવે વિરુદ્ધ રમાયેલી ત્રીજી વનડેમાં 143 બોલમમાં 176 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન તેણે 16 ફોર અને 8 સિક્સ ફટકારી હતી.  તમિમે આ ઈનિંગમાં અણનમ 128 રન બનાવ્યા હતા. આ તેમની સતત બીજી સદી છે. તમિમે બીજી વનડેમાં 136 બોલમાં 158 રન બનાવ્યા હતા. આ રેકોર્ડને ત્રણ દિવસ બાદ લિટને પોતાના નામે કરી લીધો છે. લિટન વનડેમાં બાંગ્લાદેશ માટે 150નો આંકડો પાર કરનાર બીજો બેટ્સમેન બની ગયો છે. 42 વર્ષના આ ભારતીય દિગ્ગજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની કરી જાહેરાત લિટન દાસ અને તમિમની સદીની મદદથી બાંગ્લાદેશે ઝિમ્બાવેને સીરિઝની ત્રીજી અને અંતિમ વનડેમાં ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે 123 રનથી હરાવ્યું હતું. બાંગ્લાદેશે વરસાદથી પ્રભાવિત મેચમાં ઝિમ્બાવેને 342 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget