શોધખોળ કરો

બેન સ્ટોક્સની પત્નીને લઇ માર્લન સેમ્યુઅલ્સે કરી ગંદી સોશિયલ મીડિયા પોસ્ટ, શેન વોર્ને લઇ લીધો ઉધડો ને કહી આ મોટી વાત

સેમ્યુઅલ્સ એટલો ભડક્યો કે તેણે સ્ટોક્સની વાઇફ માટે ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેના પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન શેન વોર્ને રિએક્ટ કર્યું અને સેમ્યુઅલ્સને આવા વ્યવહાર માટે ફટકારી લગાવી.

સિડનીઃ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર માર્લન સેમ્યુઅલ્સ વચ્ચે થયેલા કમેંટ વિવાદને લઇ ઓસ્ટ્રેલિયાના પૂર્વ લેગ સ્પિનર શેન વોર્ને ફટકાર લગાવી છે. સેમ્યુઅલ્સે કમેંટમાં સ્ટોક્સને ભયાનક ગણાવ્યો છ. સ્ટોક્સ હાલ આઇપીએલમાં રમી રહ્યો છે. આઈપીએલમાં મેદાનમાં ઉતરતાં પહેલા તેણે થોડા દિવસો સુધી ક્વોરન્ટાઇન રહેવું પડ્યું હતું. સ્ટોક્સે તેનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સ્ટોક્સે તેના અનુભવમાં માર્લન સેમ્યુઅલ્સ પણ વ્યંગ કર્યો હતો. જેને લઈ કેરેબિયન ક્રિકેટર ભડક્યો હતો. વિન્ડિઝના ખેલાડીએ સ્ટોક્સ પર વ્યંગ કરવાની સાથે કેટલાક અપશબ્દોનો પ્રયોગ કર્યો અને ઈન્સ્ટા સ્ટોરી પર તસવીર શેર કરી હતી. સેમ્યુઅલ્સ એટલો ભડક્યો હતો કે તેણે સ્ટોક્સની વાઇફ માટે ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેના પર ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન શેન વોર્ને રિએક્ટ કર્યું અને સેમ્યુઅલ્સને આવા વ્યવહાર માટે ફટકારી લગાવી. વોર્ને ટ્વિટ કરીને લખ્યું, આ ખૂબ જ દુખદ પરિસ્થિતિ છે. કારણકે તેને દેખીતી રીતે ગંભીર સહાયની જરૂર છે, પણ તેના કોઈ મિત્ર નથી અને તેમના જેવા ભૂતપૂર્વ સાથી પણ નથી. ફક્ત એટલા માટે કે તમે સામાન્ય ક્રિકેટર હતા. સામાન્ય વ્યક્તિ બનવાની જરૂર નથી.
માઇકલ વોને કહ્યું, રમતમાંથી આપણે જાતિવાદને ખતમ કરવા ઈચ્છીએ છીએ।. સ્ટોક્સની આ મજાકને આગળ નહોતી વધારવી. સેમ્યુઅલ્સની આ કમેંટે સમગ્ર ક્રિકેટ જગતને હેરાન કરી દીધું છે. તેના આ પ્રકારના વ્યવહારથી ફેન્સ અને ક્રિકેટ પંડિતો ઘણા હેરાન છે.
સ્ટોક્સે તેની ઇન્સ્ટા સ્ટોરી પર કેટલીક તસવીર શેર કરી હતી. જેમાં તેમાં અને સેમ્યુઅલ્સ વચ્ચે મતભેદ જોવા મળતા હતા. સ્ટોક્સે ઈન્સ્ટા સ્ટોરી પર ક્વોરન્ટાઈનનો અનુભવ શેર કર્યો હતો અને લખ્યું કે, ક્વોરન્ટાઈનમાં રહેવું કેટલું તકલીફદાયક છે.  આ અનુભવ હું મારા સૌથી જૂના દુશ્મનને પણ નહીં કહું. આ સ્થિતિમાં સ્ટોક્સના ભાઈએ તેને પૂછ્યું કે શું તું માર્લન સેમ્યુઅલ્સની સાથે આવું નહીં થવા દે જેના પર સ્ટોક્સે જવાબ આપતાં લખ્યું કે, ના બિલકુલ નહી, આ ખૂબ ખરાબ છે. આ વાતને લઇ સેમ્યુઅલ્સ ભડક્યો અને ગુસ્સામાં તેણે ન લખવાનું લખી નાંખ્યું હતું. સેમ્યુઅલ્સ અને સ્ટોક્સ વચ્ચે મતભેદની શરૂઆત 2015થી થઈ હતી. Gujarat Corona Cases Update:  રાજ્યમાં આજે 980 નવા કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 1.70 લાખ, મૃત્યુઆંક 3700ને પાર બિહારમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલી બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસે કહ્યું- મને ધમકાવવામાં આવી, મારા પર દુષ્કર્મ થઈ શકતું હતું સી પ્લેનના ભાડામાં તોતિંગ ઘટાડોઃ હવે કેટલા રૂપિયામાં કરી શકાશે બંને તરફની મુસાફરી?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget