શોધખોળ કરો
‘સુપરમૉમ’ મેરી કૉમ બની એશિયાની સર્વશ્રેષ્ઠ મહિલા એથલીટ
સુપર મૉમ મેરી કૉમ એશિયન સ્પોર્ટ્સરાઈટર્સ યૂનિયન દ્વારા મલેશિયામાં આયોજિત પુરસ્કાર વિતરણ સમારોહમાં એશિયાની સર્વશ્રેષ્ઠ એથલીટ તરીકે પસંદગી પામી છે.
નવી દિલ્હી: છ વખત વર્લ્ડ ચેમ્પિયન એમસી મેરી કૉમને એશિયાની સર્વશ્રેષ્ઠ એથલિટ તરીકે પસંદગી કરવામાં આવી છે. સુપર મૉમ મેરી કૉમ એશિયન સ્પોર્ટ્સરાઈટર્સ યૂનિયન દ્વારા મલેશિયામાં આયોજિત પુરસ્કાર વિતરણ સમારોહમાં એશિયાની સર્વશ્રેષ્ઠ એથલીટ તરીકે પસંદગી પામી છે.
મેરી કૉમ સિવાય દક્ષિણ કોરિયાની સ્ટાર ફૂટબોલર હેયુંગ મિનને પણ સર્વશ્રેષ્ઠ એથલીટ તરીકે પસંદગી કરવામાં આવી છે. જ્યારે કતાર ફૂટબૉલ ટીમ અને જાપાન મહિલા ફૂટબોલ ટીમને એશિયાની બેસ્ટ ટીમ તરીકે પસંદગી કરવામાં આવી છે.Inaugural AIPS Asia award won by Korea, India, Japan and Qatar. @sattamalsahli @Selangor2019 pic.twitter.com/ly53TSGj1A
— AIPS ASIA (@AipsAsia) August 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement