શોધખોળ કરો
મયંક અગ્રવાલે અનોખા અંદાજમાં હવામાં જ ગર્લફ્રેન્ડને કરેલું પ્રપોઝ, જાણીને રહી જશો દંગ
1/5

27 વર્ષીય મયંક અગ્રવાલે ગયા વર્ષે 'લંડન આઇ' (ટેમ્સ નદીના કિનારે હવાઇ ઝૂલા) માં પોતાની ગર્લફ્રેન્ડ આસ્થા સૂદને પ્રપૉઝ કર્યુ હતુ. આ તસવીરને પૉસ્ટ કરતાં લખ્યુ હતું કે, ‘તેને (આસ્થા સૂદ) હા કહી દીધુ છે. હું આને શબ્દોમાં વર્ણવી નથી શકતો અમારા બન્ને માટે આ પળ ખાસ રહેશે.’
2/5

મયંક અગ્રવાલે ઓસ્ટ્રેલિયા સામેની ડેબ્યૂ ટેસ્ટમાં તાબડતોડ ઓપનિંગ કરતાં 76 રન (161 બૉલ) કર્યા હતા, આ ઇનિંગમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગો પણ સામેલ છે.
Published at : 26 Dec 2018 10:48 AM (IST)
Tags :
Mayank AgarwalView More





















