CWG 2022: ઓસ્ટ્રેલિયાએ લગાવી મેડલોની સદી, વાંચો અત્યાર સુધી Medal Tallyમાં ભારત સહિત અન્ય દેશોનુ સ્થાન....
મેડલ્સની આ રેસમાં હાલ ભારત (India) બહુ જ પાછળ છે. ભારતના ભાગે અત્યારે માત્ર 13 મેડલો આવ્યા છે. આમાં 5 ગૉલ્ડ, 5 સિલ્વર અને 3 રજત મેડલ છે.
Commonwealth Games 2022 Medal Tally: બર્મિંઘમમાં રમાઇ રહેલી કૉમનવેલ્થ ગેમ્સ (Commonwealth Games) નો આજે છઠ્ઠો દિવસ (3 ઓગસ્ટ) છે. અત્યાર સુધી 128 ગૉલ્ડ મેડલ્સનો ફેંસલો થઇ ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયાએ (Australia) આમાંથી 42 ગૉલ્ડ મેડલ જીત્યા છે. હાલમાં આ દેશ કુલ 106 મેડલ જીતીચ ચૂક્યોછે. મેડલના આ શતકોની સાથે ઓસ્ટ્રેલિયા મેડલ ટેલીમાં ટૉપ પર છે. યજમાન ઇંગ્લેન્ડ (England) અહીં બીજા નંબર પર છે. ઇંગ્લેન્ડે અત્યાર સુધી 31 ગૉલ્ડની સાથે કુલ 86 મેડલ પોતાના નામે કર્યો છે.
મેડલ્સની આ રેસમાં હાલ ભારત (India) બહુ જ પાછળ છે. ભારતના ભાગે અત્યારે માત્ર 13 મેડલો આવ્યા છે. આમાં 5 ગૉલ્ડ, 5 સિલ્વર અને 3 રજત મેડલ છે. મેડલ ટેલીમાં ભારત છઠ્ઠા નંબર પર છે. 72 દેશમાંથી અત્યાર સુધી કુલ 29 દેશોએ જ પદક જીત્યા છે. ટૉપ-10માં કયા કયા દેશ સામેલ છે ? જુઓ અહીં......
પૉઝિશન નંબર | દેશ | ગૉલ્ડ | સિલ્વર | બ્રૉન્ઝ | ટૉટલ મેડલ |
1 | ઓસ્ટ્રેલિયા | 42 | 32 | 32 | 106 |
2 | ઇંગ્લેન્ડ | 31 | 34 | 21 | 86 |
3 | ન્યૂઝીલેન્ડ | 13 | 7 | 6 | 26 |
4 | કેનેડા | 11 | 16 | 19 | 46 |
5 | દક્ષિણ આફ્રિકા | 6 | 5 | 5 | 16 |
6 | ભારત | 5 | 5 | 3 | 13 |
7 | સ્કૉટલેન્ડ | 3 | 8 | 15 | 26 |
8 | વેલ્સ | 3 | 2 | 8 | 13 |
9 | મલેશિયા | 3 | 2 | 3 | 8 |
10 | નાઇઝિરિયા | 3 | 1 | 4 | 8 |
આ પણ વાંચો.........
India Corona Cases Today: બે દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃતકોની સંખ્યા પણ વધી
Edible Oil Price: ખાદ્યતેલના ભાવમાં થયો ઘટાડો, સોયાબીન-સરસવના ભાવ પણ ઘટ્યા?