શોધખોળ કરો

મોહમ્મદ અઝહરુદ્દીનની નવી ઇનિંગ, હૈદરાબાદ ક્રિકેટ સંઘના બન્યા અધ્યક્ષ

ક્રિકેટર બાદ હવે વહીવટીતંત્રમાં આ તેમની નવી ઇનિંગ છે.

નવી દિલ્હીઃ ભારતીય  ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનની હૈદરાબાદ ક્રિકેટ સંઘના નવા અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. 56 વર્ષના મોહમ્મદ અઝહરુદ્દીનની ચૂંટણીમાં 147-73ની લીડ સાથે એચસીએના અધ્યક્ષ પસંદ કરાયા છે. ભારતના સૌથી સફળ કેપ્ટનમાં સામેલ અઝહરુદ્દીને ગયા સપ્તાહમાં પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. ક્રિકેટર બાદ હવે વહીવટીતંત્રમાં આ તેમની નવી ઇનિંગ છે. નોંધનીય છે કે બે વર્ષ અગાઉ મોહમ્મદ અઝહરુદ્દીનનું નામાંકન ચૂંટણી અધિકારી દ્ધારા રદ કરી દેવામાં આવ્યુ હતું કારણ કે તે બીસીસીઆઇ દ્ધારા મેચ ફિક્સિંગમાં પોતાની કથિત સંડોવણી માટે લગાવવામાં આવેલા પ્રતિબંધ હટ્યાના પુરાવા રજૂ કરી શક્યા નહોતા. મોહમ્મદ અઝહરુદ્દીને ભારત તરફથી 99 ટેસ્ટ અને 334 ઇન્ટરનેશનલ વન-ડે મેચ રમી છે. આ દરમિયાન ટેસ્ટમાં તેણે 6215 અને વન-ડેમાં 9378 રન બનાવ્યા હતા. તેમણે 47 ટેસ્ટ અને 174 વન-ડે મેચમાં ભારતનું નેતૃત્વ કર્યું છે. ડેબ્યૂ બાદ સતત ત્રણ ટેસ્ટ મેચમાં તેણે ત્રણ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. અઝહરુદ્દીન પર વર્ષ 2000માં મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ બીસીસીઆઇએ તેના પર આજીવન ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે, આઠ નવેમ્બર 2012માં આંધ્રપ્રદેશ હાઇકોર્ટે અઝહર પર લાગેલા આજીવન પ્રતિબંધને રદ કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
Embed widget