શોધખોળ કરો

વનડેમાં 10 હજાર રન પૂરા કરનાર ચોથો ભારતીય બન્યો આ સ્ટાર ખેલાડી

1/6
 શનિવારે  ઈંગ્લેન્ડ સામેની બીજી વનડે મેચમાં લોર્ડસના મેદાન પર ધોની જ્યારે બેટિંગ કરવા માટે ઉતર્યો ત્યારે તેને 10 હજાર રન બનાવવા માટે માત્ર 33 રનની જરૂર હતી. ધોનીએ મેચની 43મી ઓવરમાં પ્લંકેટની બોલિંગમાં એક રન લઈને 10 હજાર રન કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

2/6
  નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીએ ઈંગ્લેન્ડ સામે બીજી વનડેમાં બે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ધોની વિકેટ કીપિંગમાં સૌથી વધુ કેચ કરનારો પ્રથમ ભારતીય અને દુનિયાનો ચોથો વિકેટકીપર બની ગયો છે. સાથે બેટિંગમાં 10 હજાર રન બનાવનાર દુનિયાનો 12 ખેલાડી બની ગયો છે.

3/6
  ધોની ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલી જલદી જ 10 હજાર રનના ક્લબમાં પહોંચશે. વિરાટ કોહલીના નામે અત્યારે 210 મેચમાં 9708 રન નોંધાયેલા છે. 10 હજાર રન સુધી પહોંચવા માટે તેને માત્ર 292 રનની જરૂર છે.

4/6
5/6
 આ પહેલા સચિન તેંડુલકર (18426), સૌરવ ગાંગૂલી (11363) અને રાહુલ દ્રવિડ (10889) બનાવી ચૂક્યા છે. 10 હજારના ક્લબમાં ધોની શ્રીલંકાના કુમાર સંગકારા બાદ બીજો વિકેટકીપર બન્યો છે. ધોનીએ વનડેમાં 51.37 એવરેજથી રન બનાવ્યા જેમાં 10 સદી અને 67 અડધી સદીનો સમાવેશ થાય છે.

6/6
  ધોનીએ 320 મેચમાં આ ઉપલબ્ધિ મેળવી છે. આ સાથે જ ધોની 10 હજાર રન કરનારો દુનિયાનો 12મો અને ભારતનો ચોથો બેટ્સમેન બન્યો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

Embed widget