શોધખોળ કરો

રાયડૂને વર્લ્ડકપની ટીમમાં કેમ નહોતો કરાયો સામેલ? પૂર્વ પસંદગીકાર પ્રસાદે પ્રથમ વખત કહ્યું, અમે તેને.....

પ્રસાદે જણાવ્યુ કે, રાયડૂને ટેસ્ટ ટીમમાં નંબર ચારના બેટ્સમેનના વિકલ્પ તરીકે જોવામાં આવતો હતો. અમારી પસંદગી સમિતિનું હંમેશા એવું માનવું હતું કે, વર્ષ 2016ના ઝીમ્બાબ્વે પ્રવાસ બાદથી રાયડૂ ટેસ્ટ ટીમની પસંદગીમાં અમારી નજરોમાં હતો.

નવી દિલ્હીઃ વર્લ્ડકપ 2019માં ટીમ ઈન્ડિયામાં અંબાતી રાયડૂની પસંદગી ન કરવાને લઈ ઘણો વિવાદ થયો હતો. વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડામાં ચાર નંબરના સ્થાન પર રાયડૂને ઘણા મોકા આપવામાં આવ્યા, પરંતુ જ્યારે વર્લ્ડકપ ટીમની જાહેરાત ત્યારે તેમાં તેનું નામ નહોતું. જોકે રાયડૂને બેકઅપ ખેલાડી તરીકે લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ધવન, વિજય શંકર ઈજાગ્રસ્ત છતાં નહોતો ટીમમાં લીધો રાયડૂને વર્લ્ડકપના લીગ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમિયાન શિખર ધવન ઘાયલ થયો ત્યારે તેના સ્થાને રાયડૂનો સમાવેશ કરાશે તેમ લાગતું હતું. પરંતુ પસંદગીકર્તાએ વિજય શંકર પર પસંદગીનો કળશ ઢોળ્યો. વિજય શંકર પણ લીગ મુકાબલા દરમિયાન ઈજાગ્રસ્ત થયો અને તેના સ્થાને રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો. સતત થઈ રહેલી અપેક્ષાના કારણે આખરે રાયડૂએ સંન્યાસનો ફેંસલો લીધો હતો. જેને લઈ ટીમ ઈન્ડિયાના તત્કાલીન પસંદગીકર્તા એમએસકે પ્રસાદે એક ઈન્ટરવ્યૂમાં મોટો ખુલાસો કર્યો હતો. અમે તેને ટેસ્ટ ટીમમાં પણ..... પ્રસાદે જણાવ્યુ કે, રાયડૂને ટેસ્ટ ટીમમાં નંબર ચારના બેટ્સમેનના વિકલ્પ તરીકે જોવામાં આવતો હતો. અમારી પસંદગી સમિતિનું હંમેશા એવું માનવું હતું કે, વર્ષ 2016ના ઝીમ્બાબ્વે પ્રવાસ બાદથી રાયડૂ ટેસ્ટ ટીમની પસંદગીમાં અમારી નજરોમાં હતો. મેં તેની સાથે વાત પણ કરી હતી કે ટેસ્ટ ક્રિકેટ પર ધ્યાન કેમ નથી આપી રહ્યો. IPLમાં તેના શાનદાર પ્રદર્શનના આધારે વન ડે ટીમમાં પસંદગી થઈ હતી. જેના પર અનેક લોકોએ આપત્તિ વ્યક્ત કરી હતી. રાયડૂ સાથે જે થયું તેનું દુઃખ પ્રસાદે આગળ કહ્યું, આ પછી અમે નેશનલ ક્રિકેટ એકેડમીમાં એક મહિના સુધી અંબાતી રાયડૂની ફિટનેસ પર કામ કર્યું. જેમાં થોડા અંશે સફળતા પણ મળી. દુર્ભાગ્યથી તેની સાથે જે થયું તેનાથી મને પણ દુઃખ લાગ્યું. હું તેની સાથે રમી ચુક્યો છું. તેની સાથે જે થયું તેને લઈ મને પણ ખૂબ દુઃખ થયું છે. ABP Opinion Poll: AAP, BJP અને Congressને કેટલી સીટો મળશે ? INDvNZ: પ્રથમ વન ડેમાં હાર બાદ ટીમ ઈન્ડિયાને દાઝ્યા પર ડામ, આ કારણે ICCએ ફટકાર્યો તોતિંગ દંડ INDvNZ: પ્રથમ વન ડેમાં બંને ટીમમાં જોવા મળી આ સમાનતા, ક્રિકેટ ઈતિહાસની માત્ર ત્રીજી ઘટના

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...

વિડિઓઝ

Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો
Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત

Embed widget