શોધખોળ કરો
ન્યૂઝિલેન્ડની ક્રિકેટ ટીમમાં થઈ મુંબઈમાં જન્મેલા પટેલની પસંદગી, પાકિસ્તાન સામે કરશે ડેબ્યૂ, જાણો વિગત
1/4

ન્યૂઝિલેન્ડની T20 ટીમઃ કેન વિલિયમસન (કેપ્ટન), માર્ક ચાપમેન, કોલિન ડી ગ્રેંડહોમ, કોરી એન્ડરસન, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્ટિલ, એડમ મિલને, કોલિન મુનરો, સેથ રૈંસ, ટિમ સીફર્ટ, ઈશ સોઢી, ટિમ સાઉથી, રોસ ટેલર, ગ્લેન ફિલિપ્સ, એજાઝ પટેલ
2/4

ન્યૂઝિલેન્ડ ટીમના મુખ્ય કોચ ગેરી સ્ટડે કહ્યું કે, મેચમાં સ્પિન બોલરની મહત્વની ભૂમિકા હોય છે. અમે ભાગ્યાશાળી છીએ કે એજાઝ છેલ્લા એક મહિનાથી ન્યૂઝિલેન્ડ-એ ટીમની સાથે રમી રહ્યો છે અને ઘણું સારું પ્રદર્શન કરી રહ્યો છે. આ સ્થિતિમાં અમે તને સીનિયર ટીમમાં મોકો આપવા માંગીએ છીએ.
Published at : 29 Oct 2018 04:14 PM (IST)
View More





















