શોધખોળ કરો

નીતા અંબાણીને ક્યા ક્રિકેટરને મુંબઈ ઈન્ડિયન્સ માટે ખરીદી નહીં શકવાનો અફસોસ ? જાણો વિગત

1/5
બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સે હરભજનનો આભાર માનતું ટ્વીટ કર્યું છે અને દસ વર્ષમાં પાંચ ટ્રોફી મળી અને અગણીત યાદગાર સમય સાથે પસાર કર્યો હોવાનું જણાવ્યું છે.

2/5
મુંબઈ ઇન્ડિયન્સે કેપ્ટન રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડયાને રિટેન કર્યા હતા પરંતુ ઓક્શનમાં હરભજનસિંહને ખરીદ્યો નહોતો. ઓક્શનના પ્રથમ દિવસે હરભજનસિંહને ચેન્નઈ સુપર કિંગ્સે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો જે હરભજનની બેઝ પ્રાઇઝ હતી.

3/5
નીતા અંબાણીએ કહ્યું કે, ઓક્શન બાદ ઘણી ખુશ છે પરંતુ આ પ્રક્રિયા ઘણી થકાવટ વાળી હતી. હું એમ ન કહી શકું કે, અમે કોઈ ખેલાડીને ખરીદી ન શકતાં નિરાશ છીએ પરંતુ મને માત્ર એક વાતનો અફસોસ રહેશે કે, અમે હરભજનસિંહને અમારી ટીમમાં સામેલ કરી શક્યા નહોતા.

4/5
હરભજનસિંહે પણ ટ્વીટ કરીને આભાર માન્યો છે અને દસ વર્ષ ખૂબ વંડરફૂલ અને યાદગાર રહ્યા તેમ જણાવ્યું હતું. એટલું જ નહીં આગામી આઇપીએલ માટે પણ બધાને શુભકામના પાઠવી હતી.

5/5
નવી દિલ્લીઃ IPL-11 માટે ગત શનિવાર અને રવિવારે ખેલાડીઓનું ઓક્શન થયું હતું. આ લીલામીમાં તમામ ફ્રેન્ચાઇઝીઓએ ખેલાડીઓને સામેલ કરવા માટે બોલી લગાવી હતી. ત્રણ વખતની ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે પણ પોતાની ટીમમાં સારા ખેલાડીઓને સામેલ કર્યા છે. જોકે, તેમણે હરભજનસિંહને ખરીદ્યો નથી આ અંગે ફ્રેન્ચાઇઝીની માલિક નીતા અંબાણીએ હરભજનસિંહને ન ખરીદવાનો અફસોસ વ્યક્ત કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ

પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ

વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 

વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન

GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ

Embed widget