શોધખોળ કરો

દુનિયાના દિગ્ગજ સ્પિનર મુરલીધરને ભારતના આ બૉલરની કરી પ્રસંશા, કહ્યું- તે ટીમ ઇન્ડિયાનો ચેમ્પિયન છે

નવી દિલ્હીઃ ચોથી વનડેમાં ભારતીય ટીમને કાંગારુઓએ કરારી હાર આપી, મેચમાં બોલરો સંઘર્ષ કરતાં દેખાયા હતા. જેને લઇને સોશ્યલ મીડિયા અને ક્રિકેટ જગતમાં યૂજવેન્દ્ર ચહલને ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો. યુજવેન્દ્ર ચહલે મોહાલી વનડેમાં 10 ઓવરોમાં 80 રન આપ્યા હતા. દુનિયાના દિગ્ગજ સ્પિનર મુરલીધરને ભારતના આ બૉલરની કરી પ્રસંશા, કહ્યું- તે ટીમ ઇન્ડિયાનો ચેમ્પિયન છે ચારેય બાજુ જ્યારે ચહલની નિંદા થઇ રહી છે ત્યારે ક્રિકેટના દિગ્ગજ સ્પિનર મુરલીધરન તેની પડખે આવ્યા છે. મુરલીએ ચહલને એક ચેમ્પિયન બૉલર ગણાવ્યો છે. દુનિયાના દિગ્ગજ સ્પિનર મુરલીધરને ભારતના આ બૉલરની કરી પ્રસંશા, કહ્યું- તે ટીમ ઇન્ડિયાનો ચેમ્પિયન છે મુરલીધરને મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, તમે એક ખેલાડી પાસેથી આશા નથી રાખી શકતા કે તે દરેક મેચમાં પાંચ વિકેટ ઝડપે. ચહલ એક ચેમ્પિયન બૉલર છે અને તેની પાસે બેટ્સમેનોને પરેશાન કરવાની ખાસ વિવિધતા છે. વિશ્વાસ રાખો તે એક માણસ છે રોબૉટ નથી. તેનું પ્રદર્શન છેલ્લા બે વર્ષમાં જબરદસ્ત રીતે સુધર્યુ છે.

ટોપ સ્ટોરી

IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે

ટીમ ઇન્ડિયામાં મોટો ભૂકંપ: ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી 3 સ્ટાર ખેલાડીઓ બહાર, કારકિર્દી પર સંકટ

નમન ધીરે તોડ્યો યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ, માત્ર 6 બોલ રમીને રચ્યો ઇતિહાસ

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...

ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ

નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?

મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર

આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી

હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી

Embed widget