શોધખોળ કરો

પોતાની પહેલી જ મેચમાં મેન ઓફ ધ મેચ બનનારા સૈનીએ બનાવ્યા ક્યા ચાર રેકોર્ડ ? જાણો વિગત 

સૈનીએ શાનદાર બોલિંગ કરતા ચાર ઓવરમાં એક મેડન સાથે ફક્ત 17 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.

ફ્લોરિડાઃ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ફ્લોરિડામા રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં નવદીપ સૈનીએ ભારત તરફથી ધમાકેદાર ડેબ્યૂ કર્યું હતું. પ્રતિ કલાકે 140-150 કિલોમીટરની ઝડપે બોલિંગ કરનાર સૈનીએ પોતાની પ્રથમ મેચમાં જ અનેક રેકોર્ડ્સ બનાવ્યા હતા. સૈનીએ શાનદાર બોલિંગ કરતા ચાર ઓવરમાં એક મેડન સાથે ફક્ત 17 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. નવદીપ સૈનીને તેના શાનદાર પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. આ મેચમાં સૈનીએ વેસ્ટ ઇન્ડિઝની ઇનિંગની અંતિમ ઓવર મેડન ફેંકી નવો રેકોર્ડ બનાવ્યો હતો. ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઇનિંગની અંતિમ ઓવર મેડન ફેંકનાર સૈની પ્રથમ ભારતીય ખેલાડી છે. વર્લ્ડ ક્રિકેટમાં આ અગાઉ ફક્ત ત્રણ ખેલાડીઓએ આ સિદ્ધિં હાંસલ કરી છે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ અગાઉ ન્યૂઝીલેન્ડના જીતન પટેલ, પાકિસ્તાનના મોહમ્મદ આમિર અને  સિંગાપોરના જનક પ્રકાશે ઇનિંગની અંતિમ ઓવર મેડન ફેંકી હતી. જોકે, નવદીપ સૈની અને જનક પ્રકાશ એવા ખેલાડી છે જેમણે પોતાની પ્રથમ મેચમાં ઇનિંગની અંતિમ ઓવર મેડન ફેંકી હતી. સૈનીએ પોતાની પ્રથમ મેચમાં પ્રથમ ઓવરમાં જ બે વિકેટ ઝડપી હતી. ટી-20માં પોતાની ડેબ્યૂ મેચમાં પ્રથમ જ ઓવરમાં બે વિકેટ લેનાર સૈની બીજો ભારતીય બોલર બની ગયો છે. આ અગાઉ 2009માં પ્રજ્ઞાન ઓઝાએ બાંગ્લાદેશ સામે પોતાની ડેબ્યૂ મેચમાં પ્રથમ જ ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. તે સિવાય સૈની ડેબ્યૂ મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર છઠ્ઠો ભારતીય ખેલાડી છે. આ અગાઉ દિનેશ કાર્તિક, પ્રજ્ઞાન ઓઝા, એસ બદ્રિનાથ, અક્ષર પટેલ અને બરિંદર સરા ડેબ્યૂ મેચમાં મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતી ચૂક્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PBKS vs GT Highlights: રોમાંચક મુકાબલામાં ગુજરાત સામે પંજાબની છેલ્લી ઓવરમાં જીત, કૂપર કોનોલી જીતનો હીરો 
PBKS vs GT Highlights: રોમાંચક મુકાબલામાં ગુજરાત સામે પંજાબની છેલ્લી ઓવરમાં જીત, કૂપર કોનોલી જીતનો હીરો 
PBKS vs GT Highlights: ગુજરાત ટાઈટન્સ સામે પંજાબ કિંગ્સની શાનદાર જીત, કૂપર કોનોલી ડેબ્યૂ મેચમાં ચમક્યો
PBKS vs GT Highlights: ગુજરાત ટાઈટન્સ સામે પંજાબ કિંગ્સની શાનદાર જીત, કૂપર કોનોલી ડેબ્યૂ મેચમાં ચમક્યો
IPL 2026: કોણે બનાવ્યા સૌથી વધુ રન, ઓરેન્જ કેપ માટે ચાલી રહી છે શાનદાર જંગ     
IPL 2026: કોણે બનાવ્યા સૌથી વધુ રન, ઓરેન્જ કેપ માટે ચાલી રહી છે શાનદાર જંગ     
આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, જાણો પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 
આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો, જાણો પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન 

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
ઈરાન સાથે યુદ્ધ વચ્ચે બ્રિટન-ફ્રાંસ પર ભડક્યા ટ્રંપ, કહ્યું, 'જે દેશોએ અમને સાથ નથી આપ્યો તેમણે...'
PBKS vs GT IPL 2026 Live Score: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા બેટિંગ કરશે
PBKS vs GT IPL 2026 Live Score: પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત પહેલા બેટિંગ કરશે
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
PM Modi Gujarat Visit: વાવ-થરાદમાં પીએમ મોદીનું ગુજરાતીમાં ભાષણ, કરોડોના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમૂહુર્ત
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Census 2027: આ 33 સવાલો માટે તૈયાર રહો, વસ્તી ગણતરીમાં સરકાર પૂછે તો બનાવવું જ પડશે
Gujarat Weather: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ 3 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Weather: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈ 3 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં કરા સાથે વરસાદની આગાહી,  હવામાન વિભાગે આપ્યું એલર્ટ 
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
હવે AI બતાવશે ભવિષ્ય! ચીનમાં 20 વર્ષના વિદ્યાર્થીએ કર્યો કમાલ, જાણો કઈ રીતે કામ કરશે એઆઈ ચેટબોટ
હવે AI બતાવશે ભવિષ્ય! ચીનમાં 20 વર્ષના વિદ્યાર્થીએ કર્યો કમાલ, જાણો કઈ રીતે કામ કરશે એઆઈ ચેટબોટ
Embed widget