શોધખોળ કરો

ન્યૂઝીલેન્ડે કરી પોતાની વર્લ્ડકપ ક્રિકેટ ટીમની જાહેરાત, કોને મળી સરપ્રાઇઝ એન્ટી, કયા દિગ્ગજો થયા ઇન, જાણો વિગતે

નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડમાં રમાનારા ક્રિકેટ વર્લ્ડકપ 2019 માટે ન્યૂઝીલેન્ડે પોતાની ક્રિકેટ ટીમની જાહેરાત કરી દીધી છે, આમાં 15 ખેલાડીઓને સમાવવામાં આવ્યા છે. અનકેપ્ડ વિકેટકીપર બેટ્સમેન ટૉમ બ્લંડેલને ટીમમાં સરપ્રાઇઝ પિક મળી છે. વળી લેગ સ્પીનર માટે ઇશ સોઢી ટૉડ એસ્ટલને રિપ્લેસ કરવામાં સફળ રહ્યો છે. ન્યૂઝીલેન્ડે કરી પોતાની વર્લ્ડકપ ક્રિકેટ ટીમની જાહેરાત, કોને મળી સરપ્રાઇઝ એન્ટી, કયા દિગ્ગજો થયા ઇન, જાણો વિગતે ટીમમાં સૌથી અનુભવી ખેલાડી તરીકે રૉસ ટેલરને સમાવવામાં આવ્યો છે. ટેલર પોતાનો ચોથો વર્લ્ડકપ રમશે, આમ કરનારો તે સાતમો કિવી ખેલાડી બની જશે. ન્યૂઝીલેન્ડ 1લી જૂનથી શ્રીલંકા સામે રામીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. ન્યૂઝીલેન્ડે કરી પોતાની વર્લ્ડકપ ક્રિકેટ ટીમની જાહેરાત, કોને મળી સરપ્રાઇઝ એન્ટી, કયા દિગ્ગજો થયા ઇન, જાણો વિગતે વર્લ્ડકપ માટે 15 ખેલાડીઓની કિવી ટીમ... કેન વિલિયમ્સન (કેપ્ટન), માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલસ, રૉસ ટેલર, ટૉમ લાથમ, કૉલિન મુનરો, ટૉમ બ્લંડેલ, જીમી નીશમ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, મિશેલ સેન્ટનર, ઇશ સોઢી, ટિમ સાઉથી, મેટ હેનરી, લૉકી ફર્ગ્યૂસન, ટ્રેન્ટ બૉલ્ટ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ

પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ

વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 

વિડિઓઝ

Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું

જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’

CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો

26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા

હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

Embed widget