શોધખોળ કરો

કારમી હારથી ભડક્યો આ ખેલાડી, બોલ્યો- અમે ભારત સામે આ સમયે હારનો બદલો લઇશુ

ભારત સામેની કારમી હાર બાદ વેસ્ટ ઇન્ડિઝનો બેટ્સમેન નિકોલસ પૂરન ભડકી ગયો છે, તેને કહ્યું કે, અમે ભારત સામે હારનો બદલો જરૂર લઇશું

નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં સતત સારુ પ્રદર્શન કરી રહેલી ટીમ ઇન્ડિયા હાલ સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી ચૂકી છે. બાંગ્લાદેશ સામે જીતની સાથે વર્લ્ડકપની સેમિ ફાઇનલની રેસમાં આગળ આવી ગઇ છે. જોકે ભારત સામેની કારમી હાર બાદ વેસ્ટ ઇન્ડિઝનો બેટ્સમેન નિકોલસ પૂરન ભડકી ગયો છે, તેને કહ્યું કે, અમે ભારત સામે હારનો બદલો જરૂર લઇશું. આઇસીસીએ નિકોલસ પૂરનનો હવાલો આપતા જણાવ્યુ કે, "આ અમારા માટે ખરાબ ટૂર્નામેન્ટ રહી, જીતવા કરતાં ફેલ વધુ થયાં. અમે ઘણુબધુ શીખવા મળ્યુ છે. અમે ભારત સામેની સીરીઝ જીતીને બદલો લઇશુ." કારમી હારથી ભડક્યો આ ખેલાડી, બોલ્યો- અમે ભારત સામે આ સમયે હારનો બદલો લઇશુ પૂરને કહ્યું કે, અમારી પાસે ઘણાબધા યુવા ખેલાડીઓ છે, હેટમેયર, શાઇ હૉપ અને ફેબિયન એલન ઘણુસારુ ક્રિકેટ રમી રહ્યાં છે. અમે ભારત સામેની આગામી સીરીઝમાં સારુ પ્રદર્શન કરીને ભારતને હરાવીશુ, અમે અમારુ ગુમાવેલુ સન્માન પાછુ મેળવીશુ. કારમી હારથી ભડક્યો આ ખેલાડી, બોલ્યો- અમે ભારત સામે આ સમયે હારનો બદલો લઇશુ નોંધનીય છે કે, વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 125 રનથી કારમી હાર આપી હતી, ભારતે પહેલા બેટિંગ કરતાં 268 રન બનાવ્યા હતા, વેસ્ટ ઇન્ડિઝની ટીમ 143 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ હતી. જોકે, વર્લ્ડકપ બાદ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સીરીઝ રમાવવાની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
Embed widget