શોધખોળ કરો

શ્રીલંકાના ખેલાડીએ બિન વગાડી રહીમને ચીઢવ્યો, જાડેજાએ કરી શું કોમેન્ટ, જાણો વિગત

1/6
શનિવારની સેમી ફાઇનલ સમાન મેચમાં શ્રીલંકાના અમિલા અપોંસે રહીમને આઉટ કરીને મદારીની જેમ બિન વગાડવા લાગ્યો હતો. જે બાદ સ્ટેડિયમમાં હાજર શ્રીલંકન સમર્થકોએ જશ્ન મનાવ્યો હતો.

2/6
કોલંબોઃ શ્રીલંકામાં રમાઇ રહેલી નિદાહસ ત્રિકોણીય શ્રેણીમાં બાંગ્લાદેશના વિકેટકિપર બેટ્સમેન મુશ્ફિકર રહીમનો નાગિન ડાંસ સમાચારમાં રહ્યો છે. મુશ્ફિકરે વર્તમાન શ્રેણીની શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં આક્રમક બેટિંગ કરીને બાંગ્લાદેશને ટી-20 મેચમાં ઐતિહાસિક વિજય અપાવ્યો હતો.

3/6
આનંદ વસુએ ટ્વિટ કર્યું કે, બાંગ્લાદેશની આ હરકતને કર્ટની વોલ્શ જેવા ક્રિકેટરની પણ છબિ ખરડાશે. હાલ તેઓ ટીમના કોચ છે.

4/6
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર અને ક્રિકેટ એક્સપર્ટ સંજય માંજરેકરે ઘટનાની રાતે ટ્વિટ કરીને કહ્યું, બાંગ્લાદેશે જીત મેળવ્યા બાદ કેવો સીન ક્રિએટ કર્યો. મેચ રેફરી તો આજે આખી રાત વ્યસ્ત રહેશે.

5/6
આ ઉપરાંત પણ જાડેજાએ અન્ય ટ્વિટ કરી છે.
આ ઉપરાંત પણ જાડેજાએ અન્ય ટ્વિટ કરી છે.
6/6
સોશિયલ મીડિયામાં લોકોએ અપોંસેના બિન વગાડવાને લઇ અનેક પ્રકારની કોમેન્ટ કરી છે. ભારતના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘સપેરા ઓફ ધ મેચ અમિલા અપોંસે.’

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકત્તા HCએ રેપના આરોપમાં આ IPL ક્રિકેટરની ધરપકડ કરવાનો આપ્યો આદેશ, જાણો કોણ છે આ ખેલાડી

BCCI લાવ્યું ક્રિકેટના 7 નવા નિયમો; આગામી સિઝનથી કોચથી લઈને કીપર સુધી બધું જ બદલાશે!

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે

Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી

CJP ના સમર્થનમાં સંસદ પરિસરમાં ધરણા પર બેઠા સાંસદ ચંદ્રશેખર આઝાદ, કહ્યું,'વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો'

Gujarat Rain: 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં તૂટી પડશે, જાણો હવામાન અપડેટ  

Surat Rain: સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત

8th Pay Commission: ફક્ત એક નિર્ણય... અને 51,000 વધી જશે પગાર, શું સરકાર સ્વીકારશે માંગણી?

Embed widget