શોધખોળ કરો

Paris Olympics 2024: ઓલિમ્પિકમાં નીરજ ચોપડાનો જલવો ક્યારે દેખાશે ? જાણો ગૉલ્ડન બૉયનું પુરેપુરુ શિડ્યૂલ

Neeraj Chopra Schedule In Paris Olympics 2024: પેરિસમાં રમાઈ રહેલી ઓલિમ્પિક 2024 26 જુલાઈથી શરૂ થઈ છે. ભારતે રમતગમતના આ મહાકુંભમાં એક દિવસ પહેલા 25મી જુલાઈએ પોતાનું અભિયાન શરૂ કર્યું હતું

Neeraj Chopra Schedule In Paris Olympics 2024: પેરિસમાં રમાઈ રહેલી ઓલિમ્પિક 2024 26 જુલાઈથી શરૂ થઈ છે. ભારતે રમતગમતના આ મહાકુંભમાં એક દિવસ પહેલા 25મી જુલાઈએ પોતાનું અભિયાન શરૂ કર્યું હતું. અત્યાર સુધી ભારતના ખાતામાં બે મેડલ આવી ચૂક્યા છે, પરંતુ આ બધાની વચ્ચે ચાહકો સ્ટાર ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપડાના એક્શનની રાહ જોઈ રહ્યા છે. ગત ઓલિમ્પિકમાં ગૉલ્ડ મેડલ જીતનારો નીરજ ચોપડા આ વખતે ક્યારે એક્શનમાં જોવા મળશે? ચાલો જાણીએ કે આ ઓલિમ્પિકમાં નીરજ ચોપડાનું શિડ્યૂલ શું છે.

ક્યારે એક્શનમાં દેખાશે નીરજ ચોપડા 
નીરજ ચોપડા 06 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકમાં એક્શનમાં જોવા મળશે. નીરજ ચોપડા 06 ઓગસ્ટે જેવલિન થ્રૉઅર ઈવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જેવલિનના ગ્રુપ-એનો ક્વૉલિફિકેશન રાઉન્ડ બપોરે 1:50 વાગ્યે શરૂ થશે, જ્યારે ગ્રુપ-બીનો ક્વૉલિફિકેશન રાઉન્ડ બપોરે 3:20 વાગ્યે શરૂ થશે.

જો નીરજ ચોપડા ક્વૉલિફિકેશન રાઉન્ડમાં પાસ થઈ જશે તો તે 8 ઓગસ્ટે ફાઈનલ માટે મેદાનમાં ઉતરશે. ભારતને ફરી એકવાર નીરજ ચોપડા પાસેથી ગૉલ્ડ મેડલની આશા રહેશે.

ક્યાં લાઇવ જોઇ શકશો નીરજ ચોપડાની એક્શન ? 
ઓલિમ્પિક્સ 2024નું ભારતમાં ટીવી પર સ્પોર્ટ્સ 18 દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં રમતના મહાકુંભનું લાઇવ સ્ટ્રીમિંગ Jio સિનેમા દ્વારા કરવામાં આવી રહ્યું છે. તમે Jio સિનેમા પર તમામ એક્શન ફ્રીમાં જોઈ શકો છો. નીરજ ચોપડાની એક્શન સ્પોર્ટ્સ 18 અને જિઓ સિનેમા પર પણ જોવા મળશે.

ટોક્યો ઓલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કરીને જીત્યો હતો ગૉલ્ડ 
આ પહેલા નીરજ ચોપડાએ ટોક્યોમાં યોજાયેલી ઓલિમ્પિક ગેમ્સમાં ગૉલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપડાએ 87.58 મીટરના થ્રૉ સાથે ગૉલ્ડ મેડલ જીત્યો હતો. હવે ફરી એકવાર નીરજ ચોપડા ઇતિહાસનું પુનરાવર્તન કરશે અને ભારતની ઝોલીમાં ગૉલ્ડ ઉમેરશે તેવી અપેક્ષા રાખવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget