શોધખોળ કરો

OMG !! ક્રિકેટ જગત ફરી શરમમાં મુકાયુ, પૂર્વ અમ્પાયરે દારૂની દુકાનમાંથી કરી ચોરી

1/3
હેરે 2006માં ઈંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચે ઓવલ ખાતે રમાયેલી એક ટેસ્ટ મેચમાં પાકિસ્તાની ટીમ પર બોલ સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો હતો. અને પેનલ્ટી રૂપે 5 રન ઈંગ્લેન્ડને આપી દીધા હતા. આ ઘટના બાદ હેરની ખૂબ ટીકા થઈ અને ICCએ એક સમયે તેમના પર બેન લગાવી દીધો હતો.

2/3
 ઉલ્લેખનીય છે કે ડેરલ હેર શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરનની બોલિંગ એક્શનને થ્રો ગણાવીને સૌ પ્રથમવાર વિવાદમાં આવ્યા હતા. હેરે 1992થી 2008 દરમિયાન 78 ટેસ્ટ, 138 વન-ડે અને 6 ટી-20 મેચમાં એમ્પાયરિંગ કરી. 17 વર્ષના પોતાના કરિયરમાં તે અનેક વિવાદોથી ઘેરાયેલા રહ્યા.

3/3
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ટેસ્ટ અમ્પાયર ડેરેલ હેયરે સ્વીકાર્યું કે તેણે દારૂની એ દુનામાંથી ડોલરની ચોરી કરી જ્યાં તે કામ કરી રહ્યા હતા. શ્રીલંકાના મુથૈયા મુરલીધરનની બોલિંગ એક્શનને અમાન્ય ગણાવીને વિવાદને જન્મ આપનાર 65 વર્ષના હેયરે આ વર્ષુ 25 ફેબ્રુઆરીથી 28 એપ્રિલની વચ્ચે 7041 ડોલરની ચોરી કરી હતી. સિડની મોર્નિંગ હેરાલ્ડે કહ્યું કે, હેયરને જુગારની આદત હતી અને સીસીટીવી ફુટેજમાં તેણે ઝડપી લીધા બાદ તેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ

બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો

IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી

Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Stock Market Latest Updates: ભારતીય શેરબજારની આજે ગ્રીન ઓપનિંગ, 700ની પાર સેંસેક્સ, નિફ્ટીમાં પણ ઉછાળો
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
ગુરુપૂર્ણિમા વિશેષ: ગાયત્રી ઉપાસક પૂજ્ય લાલબાપુને વંદન, ગુરુભક્તોનું આસ્થાનું અનોખું ધામ એટલે ગધેથડ

Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 

6 મહિનામાં RC ટ્રાન્સફર નહીં થાય તો ડીલરના નામે થઈ જશે ગાડી, જાણો સરકારનો પ્રસ્તાવ?

NEET-UG પેપર લીક કેસમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ! 13 આરોપીઓ સામે શરુ થશે સુનાવણી

Guru Purnima 2026: ગુરૂપૂર્ણિમાના અવસરે મહાલક્ષ્મીની કૃપા માટે કરો આ સિદ્ધ ઉપાય, ધનના આગમનના ખૂલશે માર્ગ

Guru Purnima 2026: લોન ઝડપથી ચૂકવવા માટે ગુરુ પૂર્ણિમાના અવસરે કરો આ ઉપાય, કર્જથી મળશે મુક્તિ

Embed widget