શોધખોળ કરો

22 વર્ષીય નાઓમી ઓસાકાએ બીજી વખત જીત્યો યૂએસ ઓપન ખિતાબ

22 વર્ષીય ઓસાકાનો આ ત્રીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે. આ પહેલા તેણે વર્ષ 2018 માં અમેરિકી ઓપન અને 2019માં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો.

જાપાનની 22 વર્ષીય નાઓમી ઓસાકાએ બીજી વખત યૂએસ ઓપનનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. નાઓમીએ ફાઈનલમાં બેલારુસની વિક્ટોરિયા અઝારેન્કાને હરાવી હતી. પહેલા સેટ પર હાર્યા બાદ ઓસાકાએ જબરજસ્ત વાપસી કરતા સતત બે સેટ જીતીને મેચ જીતી લીધી હતી. તેમણે અઝારેન્કાને 1-6, 6-3, 6-3 થી માત આપી હતી. 22 વર્ષીય ઓસાકાનો આ ત્રીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ છે. આ પહેલા તેણે વર્ષ 2018 માં અમેરિકી ઓપન અને 2019માં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો. વિક્ટોરિયા અઝારેન્કાને ત્રીજી વખત અમેરિકી ઓપનની ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેણે વર્ષ 2012 અને 2013માં પણ અમેરિકી ઓપનની ફાઈનલમાં પહોંચી હતી, જ્યાં તેને બન્ને વખત દિગ્ગજ ખેલાડી સેરેના વિલિયમ્સે હરાવી હતી. 1994 બાદ પહેલીવાર એવું બન્યુ છે કે, કોઈ મહિલા ખેલાડીએ પ્રથમ સેટથી જ હાર્યા બાદ અમેરિકી ઓપનનો ખિતાબ પાતાના નામે કર્યો. આ પહેલા સેમિફાઈનલમાં જાપાની ખેલાડી નાઓમી ઓસાકાએ અમેરિકાની જેનિફર બ્રેડીને માત આપી અને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ

Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'

Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
FIFA: એમ્બાપ્પેએ સતત બીજી વખત જીત્યો ગોલ્ડન બૂટ, વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર

લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

Embed widget