શોધખોળ કરો

પાકિસ્તાનના આ સ્ટાર ક્રિકેટરનો એક દિવસ પહેલા કોરોના આવ્યો હતો પોઝિટવ હવે આવ્યો નેગેટિવ, ટ્વિટ કરીને રિપોર્ટ કર્યો જાહેર

મોહમ્મદ હફિઝે બુધવારે સ્પષ્ટ કર્યુ કે તેનો અને તેના પરિવારના સભ્યનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

કરાચીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક દિવસ પહેલા પૂર્વ કેપ્ટન મોહમ્મદ હફીઝનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની જાહેરાત કરી હતી પરંતુ એક દિવસ બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હફિઝ અને વહાબ રિયાઝ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં પસંદ કરવામાં આવેલા ખેલાડીઓ પૈકી કોવિડ-19 પોઝિટિવ આવેલા છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, મોહમ્મદ હફિઝે બુધવારે સ્પષ્ટ કર્યુ કે તેનો અને તેના પરિવારના સભ્યનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોતાના દાવાના સબૂત તરીકે તેણે મેડિકલ રિપોર્ટ પણ પોસ્ટ કર્યો. હફિઝે અંગત રીતે પોતાનો અને પરિવારનો ટેસ્ટ કરાવ્યો હતો. આજે ટ્વિટ કરીને તેણે રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાનું જાહેર કર્યુ હતું. હફિઝે ટ્વિટ કરીને લખ્યું, પીસીબી પરીક્ષણના કાલના રિપોર્ટમાં કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ મેં બીજા અભિપ્રાય તરીકે અને પોતાના સંતોષ માટે ખુદની સાથે પરિવારના સભ્યોનું પરીક્ષણ કરાવવાનો ફેંસલો લીધો હતો. જેમાં અમારો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. અમે બધા સુરક્ષિત છીએ.
આ પહેલા મોહમ્મદ હફિઝનો પીસીબી દ્વારા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પોઝિટિવ આવ્યાની જાણકારી તેણે ખુદ ટ્વિટ કરીને આપી હતી, સાથે જ કહ્યું હતું કે મારામાં કોઈપણ પ્રકારના લક્ષણ નથી અને હું પૂરી રીતે ઠીક છું. કોરોના પોઝિટિવ આવ્યા બાદ તાત્કાલિક અસરથી હું જાતે જ આઈસોલેટ થઈ ગયો હતો. છેલ્લા બે સપ્તાહથી હું પૂરી રીતે ઠીક છું અને પ્રેક્ટિસ પણ કરી રહ્યો છું.
ઈંગ્લેન્ડ પ્રવાસે જનારા પાકિસ્તાનના 10 ખેલાડી કોરોના વાયરસની તપાસમાં પોઝિટિવ આવ્યા હતા. પીસીબીએ સોમવારે રાત્રે ત્રણ ખેલાડીઓ પોઝિટિવ આવ્યાની જાહેરાત કરી હતી. જ્યારે મંગળવારે જાહેર કરેલા અપડેટ પ્રમાણે વધુ સાત ખેલાડી પોઝિટિવ આવ્યા હતા. જેમાં મોહમ્મદ હફિઝ અને વહાબ રિયાઝ જેવા સીનિયર ખેલાડી પણ સામેલ છે. રિઝર્વ બેંક અંતર્ગત આવશે તમામ કો ઓપરેટિવ બેંક, મોદી કેબિનેટે લીધો મોટો ફેંસલો સોનાએ રચ્યો ઈતિહાસ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ કેટલા પર પહોંચ્યો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Embed widget