શોધખોળ કરો

ભારતના સુપર ક્રિકેટ ફેન સુધીરનો ખર્ચ પહેલાં ઉઠાવતો સચિન, એશિયા કપમાં ક્યા પાકિસ્તાનીએ ઉઠાવ્યો છે ખર્ચ?

1/5
2/5
અત્યાર સુધી ટીમ ઇન્ડિયાના ફેન સુધીરનો ખર્ચ માસ્ટર બ્લાસ્ટર અને ક્રિકેટના ભગવાના ગણાતો સચીન તેંદુલકર ઉઠાવતો હતો. બશીર ચાચાએ આ અંગે કહ્યું કે, મને ખબર છે, પૈસા તો આવતા અને જતા રહેશે, પણ ક્રિકેટનો પ્રેમ વિસરાશે નહીં.

3/5
મેં સુધીરને કહ્યું હતું કે, તુ અહીં (યુએઇ) આવી જા, અહીંનો તમામ ખર્ચ હું ઉઠાવી લઇશ. હું અમીર તો નથી પણ દિલથી અમીર જરૂર છું. જો હું તને મદદ કરીશ તો અલ્લાહ ખુશ થશે. આમ આ વર્ષે ક્રિકેટ અને સચીનના ફેનનો ખર્ચ પાકિસ્તાની સુપરફેન બશીર ચાચાએ ઉઠાવ્યો છે. બન્નેની ઇચ્છા હતી કે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાની ટીમ આમને સામને ટકરાય પણ એવું બન્યુ નહીં.

4/5
 જોકે, ભારતીય ટીમને અને ખાસ કરીને સચીન તેંદુલકરનો સ્પેશ્યલ ફેન સુધીરની આ વખતની યુએઇ ટૂરનો ખર્ચ એક પાકિસ્તાનીએ ઉઠાવ્યો છે. આ પાકિસ્તાની બીજો કોઇ નહીં પણ પાકિસ્તાનની ટીમના ખાસ ફેન બશીર ચાચા છે. બશીર ચાચા હાલમાં દુબઇમાં રોકાયા છે.

5/5
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ આવતી કાલે એશિયા કપની ફાઇનલ મેચ રમશે, આ મેચમાં તેની ટક્કર પાડોશી દેશ બાંગ્લાદેશ સામે થવાની છે. ક્રિકેટપ્રેમીઓને આશા હતી કે ફાઇનલ મેચમાં ભારત અને પાકિસ્તાની ટીમને ટક્કર જોવા મળશે. આને લઇને બન્ને દેશોના ફેન પણ દુબઇ પહોંચી ગયા હતા. આમાં ભારતીય ટીમનો ખાસ ફેન સુધીર અને પાકિસ્તાની ટીમના ખાસ ફેન બશીર ચાચા પણ સામેલ હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર

Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી

Embed widget