શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના આ સ્ટાર ખેલાડીના નામે નોંધાયો શરમજનક વર્લ્ડ રેકોર્ડ, જાણો વિગત
શ્રીલંકાએ મેચ જીતવા આપેલા 183 રનના લક્ષ્યાંકની સામે પાકિસ્તાનની ટીમ 147 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાની ટીમમાં આશે બે વર્ષ બાદ વાપસી કરનારા વિકેટકિપર બેટ્સમેન ઉમર અકમલે એક શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો.
લાહોરઃ ગઈકાલે શ્રીલંકાએ યજમાન પાકિસ્તાનને 35 રનથી હરાવવાની સાથે ત્રણ મેચની ટી20 શ્રેણીમાં 2-0ની લીડ લઈ લીધી છે. શ્રીલંકાએ મેચ જીતવા આપેલા 183 રનના લક્ષ્યાંકની સામે પાકિસ્તાનની ટીમ 147 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
પાકિસ્તાની ટીમમાં આશે બે વર્ષ બાદ વાપસી કરનારા વિકેટકિપર બેટ્સમેન ઉમર અકમલે એક શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા અકમલે પ્રથમ ટી 20માં અફ્રિદીનો શરમજનક રેકોર્ડ તોડ્યો હતો. તે સતત બીજી મેચમાં ખાતું ખોલાવી શક્યો નહોતો. જેના કારણે તે ટી20 ક્રિકેટમાં સૌથી વધારે વખત ઝીરો પર આઉટ થનારો બેટ્સમેન બની ગયો છે.
અકમલ અત્યાર સુધીમાં 10 વખત ઝીરો પર આઉટ થઈ ચુક્યો છે. આ મામલે તેણે શ્રીલંકાના દિલશાનની બરોબરી કરી છે.
અરવલ્લી ભાજપમાં ગાબડું, 100 કાર્યકરો કમળનો સાથ છોડી કોંગ્રેસમાં સામેલ થયા
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બાલરનો દાવો, કહ્યું- મારી વાત માનતા જ ખતરનાક થઈ ગયો શમી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement