શોધખોળ કરો

પાકિસ્તાનના ઓલરાઉન્ડર મોહમ્મદ હફીઝે કરી નિવૃતીની જાહેરાત,T20 વિશ્વકપ હશે છેલ્લી ટૂર્નામેન્ટ

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર મોહમ્મદ હફીઝે જણાવ્યું કે, તે ક્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેશે.

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર મોહમ્મદ હફીઝે જણાવ્યું કે, તે ક્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેશે. મોહમ્મદ હફીઝે કહ્યું કે, તે આ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વિશ્વકપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેશે. પાકિસ્તાને આગામી ટી20 સિરીઝ બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાના ઘરમાં રમવાની છે જે માટે તેનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મોહમ્મદ હફીઝે કહ્યું કે, પાકિસ્તાન માટે રમવું સન્માનની વાત છે. હું આગામી ટી20 વિશ્વકપમાં રમવા ઈચ્છુ છું અને ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવા ઈચ્છુ છું. મોહમ્મદ હફીઝ પાકિસ્તાન માટે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં મહત્વનો ખેલાડી રહ્યો છે. તેણે વર્ષ 2003માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પોતાનું પર્દાપણ કર્યું હતું. તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી પહેલા જ નિવૃતી લઈ લીધી છે. તેણે પાકિસ્તાન માટે 55 ટેસ્ટ મેચ રમી હતી. હફીઝે પાકિસ્તાન માટે અત્યાર સુધી 218 વનડે મેચોમાં 6614 રન બનાવ્યા છે તો તેણે 139 વિકેટ પણ ઝડપી છે. વનડેમાં તેના નામે 11 સદી છે. તો ટી20 આંતરરાષ્ટ્રીયમાં તેણે પાકિસ્તાન માટે 89 મેચોમાં 1908 રન બનાવ્યા છે. આંતરરાષ્ટ્રીય ટી20માં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 86 રન રહ્યો તો તેણે કુલ 54 વિકેટ પણ ઝડપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Embed widget