શોધખોળ કરો

Pro Kabaddi લીગમાં આ બે ટીમોનું દમદાર પ્રદર્શન, રમવા મળશે સીધી સેમિફાઇનલ મેચ, જાણો વિગતે

12 ટીમોમાંથી ટૉપ છ ટીમો પ્લેઓફ્સ માટે ક્વૉલિફાય કરી ચૂકી છે. પૉઇન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર રહેનારી પટના પાયરેટ્સ  સેમિફાઇનલ -1 રમશે અને બીજા સ્થાન પર રહેનારી દબંગ દિલ્હી સેમિફાઇનલ-2માં પોતાની દાવેદારી કરશે.

Pro Kabaddi League 2021-22 : પ્રૉ કબડ્ડી લીગ 2021ની વિજેતા ટીમનો ફેંસલો બહુ જલદી થવાનો છે. લીગ સ્ટેજમાં બે ટીમો એવી છે જેમને દમદાર પ્રદર્શન કર્યુ છે. આ બે ટીમો છે દબંગ દિલ્હી અને પટના પાયરેટ્સ. અત્યાર સુધી 12 ટીમોમાંથી 6 ટીમે પ્લેઓફમાં પહોંચવામાં સફળ થઇ શકી છે. પ્રૉ કબડ્ડી લીગ સિઝન 8ની વિજેતા ટીમ ચાહકોને આગામી 25 ફેબ્રુઆરીએ મળી જશે. જાણો પટના અને દિલ્હી કઇ રીતે રમશે સીધી સેમિ ફાઇનલ મેચ........

પ્રૉ કબડ્ડી લીગ- પટના પાયરેટ્સ અને દબંગ દિલ્હી રમશે સીધી સેમિ ફાઇનલ -
હવે 21 ફેબ્રુઆરીએ પહેલી એલિમિનેટ રમાશે. જેમાં પૉઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર રહેનારી યુપી યોદ્ધા (UP Yoddha)નો સામનો છઠ્ઠા નંબર પર રહેની પુણેરી પલટન સામે થશે. જ્યારે બીજી એલિમિનેટરમાં ચોથા અને પાંચમા સ્થાન પર રહેનારી બેંગ્લુરુ બુલ્સ અને ગુજરાત જાયન્ટ્સ આમને સામને થશે. આ તે બન્ને ટીમો છે જે સિઝન 6ની ફાઇનલમાં પંગો લેવા મેટ પર ઉતરી હતી. જ્યાં બેંગ્લુરુ બુલ્સે ગુજરાત જાયન્ટ્સને હરાવીને પહેલીવાર ખિતાબ જીત્યો હતો. 19 ફેબ્રુઆરીની સાંજે પ્રૉ કબડ્ડી લીગ (Pro Kabaddi League)ની છેલ્લી મેચમાં પ્લેઓફ્સનો પહોંચનારી છઠ્ઠી ટીમનો ફેંસલો થયો. જાણો હવે પ્લેઓફ્સના સમીકરણ......... 

12 ટીમોમાંથી ટૉપ છ ટીમો પ્લેઓફ્સ માટે ક્વૉલિફાય કરી ચૂકી છે. પૉઇન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર રહેનારી પટના પાયરેટ્સ  સેમિફાઇનલ -1 રમશે અને બીજા સ્થાન પર રહેનારી દબંગ દિલ્હી સેમિફાઇનલ-2માં પોતાની દાવેદારી કરશે. પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે યુપી યૌદ્ધા અને છઠ્ઠા નંબર પર રહેનારી પુણેરી પલટન વચ્ચે રમાનારી પહેલી એલિમિનેટરની વિજેતા સાથે 23 ફેબ્રુઆરીએ પટના પાયરેટ્સની મેચ રમાશે. 

સિઝન 6ની ફાઇનાલિસ્ટ ફરીથી થશે આમને સામને-
આ રીતે પૉઇન્ટ ટેબલમાં ચૌથી (ગુજરાત જાયન્ટ્સ) અને પાંચમી (બેંગ્લુરુ બુલ્સ) સ્થાન પર રહેનારી ટીમો એલિમિનેટર-2માં આમને સામને થશે. જે 21 ફેબ્રુઆરીએ રમાશે. એલિમિનેટર-2 જીતનારી ટીમ સેમિ ફાઇનલ -2માં દબંગ દિલ્હીનો સામનો કરશે. જે 23 ફેબ્રુઆરીએ રમાશે. બન્ને સેમિફાઇનલ (Semifinal)ની વિજેતા ટીમો 25 ફેબ્રુઆરીએ ખિતાબી મુકાબલામાં આમને સામને થશે. હજુ સુધી પટના પાયરેટ્સ ત્રણ વાર પ્રૉ કબડ્ડી લીગ (PKL)નો વિજેતાનો ખિતાબ જીતી ચૂકી છે. તો જયપુર પિન્ક પેન્થર્સ, યૂ મુમ્બા અને બેંગ્લુરુ બુલ્સે એક એક ટ્રૉફી ઉઠાવી છે. 

પ્લેઓફમાં પહોંચી આ 6 ટીમો-
પ્લેઓફ્સ (Playoffs)ની તમામ ટીમો ફેંસલો થઇ ચૂક્યો છે. લીગ તબક્કામાં છેલ્લી મેચમાં પટના પાયરેટ્સે (Patna Pirates) હરિયાણા સ્ટીલર્સ (Haryana Steelers)ને હરાવીને તેની પ્લેઓફ્સમાં પહોંચવાની આશા તોડી નાંખી છે. તો ગુજરાત જાયન્ટ્સે (Gujarat Giants) યૂ મુમ્બા (U Mumba) ને હરાવીને પૉઇન્ટ ટેબલમાં ચોથુ નંબર હાંસલ કરી લીધુ છે. જયપુર અને હરિયાણાની હારના કારણે બેંગ્લુરુ બુલ્સે (Bengaluru Bulls) પણ પ્લેઓફ્સ માટે ક્વૉલિફાય કરી લીધુ છે. તો વળી પુણેરી પલટન (Puneri Paltan) જયપુરને હરાવીને પ્લેઓફ્સમાં પહોંચનારી છેલ્લી ટીમ બની ગઇ છે. 

આ પણ વાંચો- 

ગુરુ કુંભ રાશિમાં અસ્ત થતાં આ ત્રણ રાશિની વ્યક્તિના જીવન પર 20 માર્ચ સુધીનો સમય રહેશે કસોટીભર્યો, પડશે માઠી અસર

India Post Recruitment: 10મું પાસ કરે અરજી, ભારતીય પોસ્ટ વિભાગમાં આ પદો પર નીકળી ભરતી, મળશે તગડો પગાર

Horoscope Today 20 February 2022: આ રાશિના જાતકોને કાર્યમાં મળશે સફળતા, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

BLOG: 1946નો ભારતીય નૌસેના બળવો: ક્રાંતિકારી હડતાલ, બ્રિટન ધરાશાયી

Relationship Tips: ક્યારેય નથી બદલાતા પાર્ટનરની આ 4 આદતો, જાણો કેવી રીતે કરશો એડજસ્ટમેંટ

અત્યંત નાના ટ્યુમરની અને કાપા વિનાની સ્ટીરીયોસ્ટેટિક સર્જરી કરે છે આ મશીન, જાણો કેટલી છે કિંમત

IND vs SL: શ્રીલંકા સામેની ટી20 અને ટેસ્ટ સીરિઝમાં આ ગુજરાતી ક્રિકેટરને બનાવાયો વાઇસ કેપ્ટન ? જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયા વેડફવાનો બ્રિજHun To Bolish : હું તો બોલીશ : બંધારણના ઘડવૈયાના નામે બબાલ કેમ?Dwarka Bull Issue : દ્વારકામાં બાઈક પર જઈ રહેલા યુવકો પર પડ્યા આખલા, જુઓ LIVE VIDEOAnand Raval Samaj Protest : આણંદમાં  સ્મશાનમાં ખોદકામ સામે રાવળ સમાજે નોંધાવ્યો વિરોધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
સંસદમાં ધક્કામુક્કી ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે, રાહુલ ગાંધીની પણ પૂછપરછ થશે, સમગ્ર ઘટના રિક્રિએટ કરવામાં આવશે
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Pushpa 2 Box Office : 'પુષ્પા 2' એ 1000 કરોડનો આંકડો પાર કર્યો, આવુ કરનારી બીજી ભારતીય ફિલ્મ બની! 
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
Ahmedabad: રખિયાલમાં આતંક મચાવનારાનો પોલીસે વરઘોડો કાઢ્યો, ટાંટિયાતોડ સર્વિસથી ચાલવામાં પણ ફાફા
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
કાકા-ભત્રીજા એક થશે! અજિત પવાર શરદ પવાર ગ્રુપના આ નેતાને મળ્યા, મહારાષ્ટ્રમાં મોટો ‘ખેલ’ પાડવાની અટકળો
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?
ખાલી પેટ કે જમ્યા બાદ, ખજૂરનું ખાવાનો શું છે યોગ્ય સમય, જાણો ક્યારે મળશે વધુ લાભ?
શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 
શું શિયાળામાં ઠંડા પાણીથી ન્હાવાથી હાર્ટ એટેક આવી શકે ? જાણો સત્ય 
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
ભાજપની સરકારે આ રાજ્યમાં ખેડૂતોને આપી બમ્પર ગિફ્ટ, જમીનના ભાવમાં કર્યો વધારો, જાણો નવો ભાવ
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
'કાશી-મથુરા-અયોધ્યા અમારો એકમાત્ર ટાર્ગેટ છે' - મોહન ભાગવતના સંદેશ પર વિશ્વ હિન્દુ પરિષદે કહી આ વાત
Embed widget