શોધખોળ કરો

ગેલ કે યુવરાજ નહીં પ્રીતિ ઝિન્ટાએ આ ખેલાડીને કહ્યું 'શેર કા બચ્ચાં'

1/12
2/12
3/12
તે આ ટૂર્નામેન્ટમાં વેચાનારો ત્રીજો અફઘાન ક્રિકેટર છે. તેના સિવાય રાશિદ ખાન (9 કરોડ) અને મોહમ્મદ નબી (1 કરોડ) પણ આઇપીએલ ઓક્શનમાં વેચાયા હતા. તેમને ઓગસ્ટ 2017 માં લિસ્ટ એ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા તેને કેટલીય ડૉમેસ્ટિક લીગમાં સારુ પ્રદર્શન કર્યું હતું. તે 1 વનડે મેચમાં 5 વિકેટ લેનારો સૌથી ઓછી ઉંમરનો બૉલર છે. આ શાનદાર પરફોર્મન્સ તેને ઝિમ્બાબ્વે વિરુદ્ધ કર્યું હતું.

4/12
પર્પલ કેપની રેસમાં મુજીબ ઉર રહેમાન ત્રીજા નંબરે ચાલી રહ્યો છે. તેનાથી 2 વિકેટ આગળ હાર્દિક પંડ્યા અને તેની ટીમનો જ સાથી ખેલાડી એન્ડ્ર્યૂ ટાય છે.

5/12
પોતાની આ કિંમતને આ બૉલરે યોગ્ય રીતે સાબિત કરી આપી છે. તે આ આઇપીએલ સિઝનમાં 14 વિકેટ લઇ ચૂક્યો છે.

6/12
મુજીબ 21મી સદીમાં જન્મ લેનારો પહેલો ક્રિકેટર છે, જેને ઇન્ટરનેશનલ મેચ રમવાનો ચાન્સ મળ્યો છે. 17 વર્ષના મુજીબને આ સિઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

7/12
આઇપીએલ 2018ની શરૂઆતના સમયે મુજીબ ઉર રહેમાન પોતાની ઉંમરને લઇને ચર્ચામાં હતો, જોકે તેને બતાવી દીધું કે ઓળખ બનાવવા માટે ઉંમર કોઇ મહત્વની નથી રહેતી.

8/12
પ્રીતિ ઝિન્ટીની આ વાત મુઝીબ  ઉર રહેમાન માટે 100 ટકા યોગ્ય ફીટ બેસી, આઇપીએલમાં તેનું પ્રદર્શન ખરેખર ઉત્સાહજનક રહ્યું.

9/12
મુજીબ ઉર રહેમાનની સાથે પ્રીતિ ઝિન્ટાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો છે.

10/12
ફોટો શેર કરતાં પ્રીતિએ લખ્યું છે કે, 'અમારો આ શેરનો બચ્ચો બીજા કેટલાય શેરોથી વધુ ત્રાડ પાડી રહ્યો છે'.

11/12
વળી, આ વખતે પ્રીતિનો પ્રેમ જે ખેલાડી પર ઉભરાઇ આવ્યો છે, તે યુવરાજ સિંહ કે ગેલ નહીં પણ પંજાબની ટીમનો સૌથી યુવા ખેલાડી મુજીબ ઉર રહેમાન છે.

12/12
નવી દિલ્હીઃ કેએલ રાહુલ, ક્રિસ ગેલ, યુવરાજ સિંહ અને અશ્વિન જેવા સ્ટારથી ભરેલી ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ આઇપીએલની આ સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન કરી રહી છે. રાજસ્થાનના હાથે હારનો સામનો કરવા છતાં ટીમ પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. આ પ્રદર્શનથી ટીમી ઓનર પ્રીતિ ઝિન્ટા ખુબજ ખુશ છે, અને તે ટીમમાં સારુ પ્રદર્શન કરનારા ખેલાડીની સોશ્યલ મીડિયામાં પ્રસંશા પણ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ

Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?

Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ, પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ

Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
HMPV Virus: સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?
Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ, પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ
Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ, પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
Tirupati Temple Stampede: આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 40 ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર

Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક

Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો

Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો

Embed widget