શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

આ વિસ્ફોટક બેટ્સમેને કહ્યું- પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાનો યોગ્ય સમય છે, જાણો વિગત

1/3
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન અને દિગ્ગજ ક્રિકેટર એબી ડીવિલિયર્સે કહ્યું કે, ચાલુ વર્ષે પાકિસ્તાન સુપર લીગમાં મારા રમવાથી વિશ્વના અન્ય ક્રિકેટરોને પણ ત્યાં જઈ રમવાની પ્રેરણા મળશે. પાકિસ્તાન 2009માં શ્રીલંકાની ટીમની બસ પર આતંકી હુમલા બાદથી તમામ ઘરેલુ મેચ યુએઈમાં રમી રહ્યું છે. ડીવિલિયર્સ 9 અને 10 માર્ચે પીએસએલની લાહોરમાં બે મેચ રમશે.

2/3
વર્ષ 2017માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેનારા ડીવિલિયર્સે 114 ટેસ્ટમાં 50.66ની સરેરાશથી 8765 રન રન બનાવ્યા છે. જેમાં 22 સદી અને 46 અડધી સામેલ છે. જ્યારે 228 વન ડેમાં 53.50ની સરેરાશી 9577 રન બનાવ્યા છે. જેમાં 25 સદી અને 53 ફિફ્ટી પ સામેલ છે. 78 T20માં તેણે 26.12ની સરેરાશથી 1672 રન ફટકાર્યા છે.

3/3
તેણે એક કાર્યક્રમમાં કહ્યું કે, મને લાગે છે કે પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને ફરી ધબકતું કરવાનો મોકો છે. હું થોડા વર્ષો પહેલાં ત્યાં રમવા નહોતો માંગતો, કારણકે અમે બધા ચિંતિત હતા પરંતુ મને લાગે છે કે હવે ત્યાં રમવાનો યોગ્ય સમય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી

Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો

લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ

IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી

ABP Premium

વિડિઓઝ

POCSO Act: પોક્સોના કેસમાં સુરતની બારડોલી કોર્ટનો ઐતિહાસિક ચુકાદોAmreli News : સાવરકુંડલામાં મામલતદાર કચેરીમાં આધારકાર્ડ અપડેટની કામગીરી માટે લાંબી કતારVadodara News: પાદરા-જંબુસર હાઈવે ફોર લેનની કામગીરીને લઈને ખેડૂતોએ કર્યો વિરોધMaharashtra Politics | મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈ મોટા સમાચાર, એકનાથ શિંદેએ CM પદ માટેની દાવેદારી છોડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા

Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?

Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન

Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ

Embed widget