શોધખોળ કરો

'છેલ્લી ઓવર ટૉમ કરનને કેમ આપી'- હાર બાદ કેપ્ટન પંતે પોતાની ભૂલ પર કહી આ વાત, જાણો વિગતે

પહેલી ક્વૉલિફાયર મેચમાં ચેન્નાઇએ દિલ્હી કેપિટલ્સને હરાવીને 9મી વાર આઇપીએલની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. છેલ્લી ઓવરમાં ધોનીએ પોતાની ધારદાર બેટિંગથી જીતાડી દીધી.

દુબઇઃ રવિવારે દુબઇમાં રમાયેલી આઇપીએલ 2021ની પહેલી ક્વૉલિફાયર મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવીને 9મી વાર આઇપીએલની ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. છેલ્લી ઓવરમાં ચેન્નાઇને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની ધારદાર બેટિંગથી જીતાડી દીધી. આ સાથે જ ક્રિકેટ દિગ્ગજો અને ફેન્સ દિલ્હીના કેપ્ટન ઋષભ પંતની કેપ્ટનશીપ પર સવાલો ઉઠાવી રહ્યાં છે. આ સવાલો ખાસ કરીને છેલ્લી ઓવર ટૉમ કરનને આપવા પર થઇ રહ્યાં છે. 

મેચ બાદ કેપ્ટન ઋષભ પંતે શું કહ્યું -
મેચ બાદ હારથી નિરાશ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે મોટુ નિવેદન આપ્યુ છે. ટીમને સતત બીજીવાર છેલ્લી ઓવરમાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરને છેલ્લા બૉલે છગ્ગો ફટકારીને ભરતી દિલ્હી સામે જીતાડી હતી.  

મેચ બાદ પંતે કહ્યં- બેશક, આ ખુબ નિરાશાજનક રહ્યુ અને મારી પાસે શબ્દો નથી કે હું એ વાત કહી શકુ કે મને શું લાગી રહ્યું છે. દિલ્હીના કેપ્ટન પાસે છેલ્લી ઓવરમાં કેટલાય ઓપ્શન હતા છતાં ટૉમ કરનને કેમ છેલ્લી ઓવર ઓપવામા આવી, આના પર પંતે કહ્યું- મે વિચાર્યુ કે કરને આખી મેચમાં સારી બૉલિંગ કરી છે તો તેનો છેલ્લી ઓવર માટે ઉપયોગ કરવો ઠીક કરશે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટો ગુમાવીને 172 નો સ્કૉર કર્યો હતો, જવાબમાં ચેન્નાઇની ટીમે આ સ્કૉરને છેલ્લી ઓવરમાં કેપ્ટન ધોનીએ ચોગ્ગો ફટકારીને હાંસલ કરી દીધો. આ જીત સાથે જ ચેન્નાઇ સુપર કિંગ્સે રેકોર્ડ નવમી વાર આઇપીએલ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. વળી, ચેન્નાઇ સામે મળેલી હાર છતાં દિલ્હીની પાસે હજુપણ ફાઇનલમાં પહોંચવાનો બેસ્ટ મોકો છે. દિલ્હીને હવે શાહજહાંમાં સોમવારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને કોલકત્તા નાઇટ રાઇડર્સની વચ્ચે રમાનારી એલિમીનેટર મેચની વિજેતા ટીમ સામે ટકરાવવુ પડશે, અને જો દિલ્હી આમાં જીતે છે તો 15 ઓક્ટોબરે ચેન્નાઇ સામે ફાઇનલ મેચમાં ફરી એકવાર ટકરાશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
Tatkal Ticket New Rule: તત્કાલ ટિકિટને લઈને મોટો નિર્ણય, એક ઓગસ્ટથી થશે લાગુ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Embed widget