શોધખોળ કરો

IND vs PAK: પ્રથમ મેચમાં જ રોહિત-રાહુલે તોડ્યો સચિન-સિદ્ધુનો રેકોર્ડ

અગાઉ વર્ષ 1992ના વર્લ્ડ કપમાં જાડેજા- શ્રીકાંતની જોડીએ પાકિસ્તાન સામે 25 રનની ભાગીદારી નોંધાવી હતી, જ્યારે 1996ના વર્લ્ડ કપમાં સચિન- સિદ્ધુની જોડીએ 90 રનની ભાગીદારી નોંધાવી હતી.

નવી દિલ્હીઃ રવિવારે ઓલ્ડ ટ્રેફર્ડ, માનચેસ્ટરમાં રોહિત શર્મા અને કેએલ રાહુલની સ્ટાર જોડીએ પાકિસ્તાન વિરૂદ્ધ ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. વર્લ્ડકપ 2019ના આ મેચમાં ભારતીય જોડીએ શરૂઆતમાં ટકીને રમ્યા અને બાદમાં પાકિસ્તાની બોલરોની ધોલાઈ કરી હતી. IND vs PAK: પ્રથમ મેચમાં જ રોહિત-રાહુલે તોડ્યો સચિન-સિદ્ધુનો રેકોર્ડ રાહુલ અને રોહિતની જોડીએ પ્રથમ મેચમાં જ દેશની પોપ્યુલર ઑપનિંગ જોડી સચિન-ગાંગુલીને પાછળ મૂકી દીધા હતા. રોહિત રાહુલની ઑપનિંગ જોડીએ 100 કરતાં વધુ રન નોંધાવી અને પાકિસ્તાન વિરુદ્ધ વર્લ્ડકપમાં નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. IND vs PAK: પ્રથમ મેચમાં જ રોહિત-રાહુલે તોડ્યો સચિન-સિદ્ધુનો રેકોર્ડ અગાઉ વર્ષ 1992ના વર્લ્ડ કપમાં જાડેજા- શ્રીકાંતની જોડીએ પાકિસ્તાન સામે 25 રનની ભાગીદારી નોંધાવી હતી, જ્યારે 1996ના વર્લ્ડ કપમાં સચિન- સિદ્ધુની જોડીએ 90 રનની ભાગીદારી નોંધાવી હતી. 1999ના વર્લ્ડકપમાં સચિન-સદગોપન રમેશે 37 રનની ભાગીદારી નોંધાવી હતી. જ્યારે સચિન-સહેવાગે 2011માં 48 રન તો રોહિત અને ધવને 2015માં 34 રનની ભાગીદારી નોંધાવી હતી. પરંતુ રોહિત-રાહુલે 136 રનની ભાગીદારી નોંધાવી હતી. પાકિસ્તાન સામે 100+ નોંધાવનાર ઑપનિંગ જોડીઃ જી ગ્રીની- ડી હેન્સ ઓવલ 1979, 132 રન, જી ફાઉલર- સી તવારે માન્ચેસ્ટર 1983, 115 રન, ડી હેન્સ- બી લારા, એમસીજી 1992- 175(અણનમ), આર સ્મિથ- એમ એથર્ટન, કરાચી, 1996, 147, ડેવિડ વોર્નર- એરોન ફિંચ, ટૈટન, 2019 146, રોહિત શર્મા-કે.એલ.રાહુલ,માન્ચેસ્ટર, 119
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ

ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ

Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા

ABP Premium

વિડિઓઝ

Uttarayan 2025 : અમદાવાદમાં ઉત્તરાયણ માટે પોળોના ધાબાના ભાડામાં ધરખમ વધારોRedmi 14C 5G Launch In India: શાઓમી ઈન્ડિયાએ રેડમી 14-C 5G સ્માર્ટફોન લોન્ચ કર્યોBrijraj Gadhvi Vs Devayat Khawad : બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે સમાધાન બાદ ફરી ડખોGujarat Government: સોશિયલ મીડિયા-સ્માર્ટ ફોનથી બાળકોને દૂર રાખવા રાજ્ય સરકાર ગાઇડલાઈન બહાર પાડશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
સાવધાન! અમદાવાદમાં HMPVનો બીજો કેસ નોંધાયો, ૮૦ વર્ષીય પુરુષ સારવાર હેઠળ
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ડ્રગ્સ સામે ગુજરાત સરકારનું સખ્ત વલણ, ૩ વર્ષમાં પોલીસે ₹16,155 કરોડની કિંમતનું 87,607 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં મોટો ફેરફાર, ૧૩૭ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ
Mahakumbh 2025:  મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
Mahakumbh 2025: મહાકુંભમાં સાધ્વી બનીને રહેશે Appleના સ્થાપક સ્ટીવ જોબ્સની પત્ની, આવી રહેશે દિનચર્યા
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ -
ડાયરામાં ડખોઃ બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે ફરી વાકયુદ્ધ - "હવે માફી માગું તો ડાયરા મુકી દઈશ"
Stock Market: બે વર્ષમાં 171% નફો આપનાર આ મલ્ટિબેગર સ્ટોક મળી રહ્યો છે સસ્તામાં, શું તેમાં રોકાણ કરવું યોગ્ય રહેશે?

Rajpal Singh Yadav Passes Away:  અખિલેશ યાદવના કાકાનું નિધન, સમાજવાદી પરિવારમાં શોકની લહેર

દિલ્હી ચૂંટણી પહેલા INDIA ગઠબંધનનું The End! ઓમર અબ્દુલ્લાએ કહ્યું – પૂરું કરો બધું....

Embed widget